ફોટોશૂટ માટે પહોંચી કરીના એ જગ્યાએ જે વિચારી પણ ન શકો સપનામાં

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના લુકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની દરેક સ્ટાઇલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે અને નવોદિતો એની નકલ કરે છે. હાલમાં કરીનો બેકલેસ ગાઉનનો લુક સોશિયલ મીડિયામાં છવાયેલો છે. કરીનાએ આ ફોટોશૂટ ખા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કરાવ્યું છે. તમે પણ જોઈ લો આ ફોટોશૂટની તસવીરો....

Nov 5, 2019, 09:00 AM IST

નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના લુકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની દરેક સ્ટાઇલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે અને નવોદિતો એની નકલ કરે છે. હાલમાં કરીનો બેકલેસ ગાઉનનો લુક સોશિયલ મીડિયામાં છવાયેલો છે. કરીનાએ આ ફોટોશૂટ ખા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કરાવ્યું છે. તમે પણ જોઈ લો આ ફોટોશૂટની તસવીરો....

1/7

હાલમાં કરીના પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. 

2/7

તેણે સિલ્વર બેકલેસ ગાઉન પર પસંદગી ઉઠાવી છે.

3/7

કરીનાએ સ્લિટ સ્ટાઇલ ગાઉન પહેર્યું છે.

4/7

તેણે ગાઉનની સાથે મેકઅપનુ શાનદાર મેચિંગ કર્યું છે. 

5/7

કરીનાએ લાઇટ મેકઅપ સાથે મેચિંગ આઇશેડો પણ કર્યો છે. 

6/7

કરીનાએ આ ફોટોશૂટ કોઈ હોટેલની બાલકનીમાં કર્યું છે જેમાં પાછળ મેલબોર્નનો નઝારો જોવા મળે છે.

7/7

કરીનાનો દરેક પોઝ  કમાલ છે અને તેણે એક્સપ્રેશન પણ આપ્યા છે. તસવીર સાભાર : Instagram@therealkareenakapooor