Kareena Kapoor ની ફિટનેસમાં અવરોધ નહીં બને Pregnancy, આ રીતે રાખી રહી છે ધ્યાન

Kareena Kapoor Yoga: બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor) બીજા બાળકની અપેક્ષા રાખી રહી છે. તે ટૂંક સમયમાં બીજી વખત માતા બનશે. તે ગર્ભાવસ્થાના દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે સાબિતી અભિનેત્રીના નવા ફોટા શેર કરીને કરી છે. તે ખૂબ જ સ્વસ્થ રૂટિનનું પાલન કરી રહી છે. તમે પણ જુઓઓ કરીનાના આ ફોટા...  

Jan 25, 2021, 07:58 PM IST
1/6

યોગા કરતી બેબો

યોગા કરતી બેબો

કરીના કપૂર ખાને (Kareena Kapoor) પોતાના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે યોગા કરવાની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. આ ફોટોમાં તે ખુબજ ક્યૂટ દેખાઈ રહી છે.

2/6

કરીનાએ પિંક આઉટફિટમાં કરાવ્યો ફોટ શૂટ

કરીનાએ પિંક આઉટફિટમાં કરાવ્યો ફોટ શૂટ

કરીના કપૂર ખાને (Kareena Kapoor) તેની કેટલાક ફોટોમાં પિંક ટ્રેક સેટ પહેરી રાખ્યો છે. તે આ પહેરીને યોગા કરી રહી છે.

3/6

કરીનાએ કેરી કર્યું બ્લેક આઉટફિટ

કરીનાએ કેરી કર્યું બ્લેક આઉટફિટ

ત્યારે કરીના કપૂર ખાને (Kareena Kapoor) બીજા ફોટોઝમાં બ્લેક આઉટફિટ પહેરેલો જોવા મળે છે. આ ફોટોઝમાં તે ઘણી ટફ પોઝ આપી રહી છે.  

4/6

કરીનાએ આપ્યું આ કેપ્શન

કરીનાએ આપ્યું આ કેપ્શન

કરીનાએ (Kareena Kapoor) ફોટોઝ શેર કરતા લખ્યું છે, થોડા યોગા અને થોડી શાંતિ, સ્ટ્રોન્ગ બનવાની શરૂઆત કરું છું.

5/6

નવા ઘરમાં કરશે બેબીનું સ્વાગત

નવા ઘરમાં કરશે બેબીનું સ્વાગત

થોડા દિવસ પહેલા કરીના કપૂર ખાન (Kareena Kapoor) નવા ઘરમાં શિફ્ટ થઈ છે. કરીના તેના આવનારા બાળકનું નવા ઘરમાં સ્વાગત કરશે.

6/6

તૈમૂર બનશે મોટો ભાઈ

તૈમૂર બનશે મોટો ભાઈ

કરીના કપૂર (Kareena Kapoor) પહેલાથી જ એક બાળકની માતા છે. તેનો ક્યૂટ દીકરો તૈમીર કોઈ સેલિબ્રિટીની કમ નથી. તૈમૂર હવે ટૂંક સમયમાં મોટો ભાઈ બની જશે.