close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમદાવાદમાં બાળકોએ ક્રિસ સાથે માણી મોજ મસ્તી

Aug 2, 2018, 09:41 AM IST

અમદાવાદ ખાતે 300થી વધુ નાનાં બાળકોને તેમના મનગમતા અને લોકપ્રિય કાર્ટૂન કેરેકટર, રોલ નં. 21ના ક્રિસને મળવાની તક પૂરી પાડી હતી. 

1/6

અમદાવાદ ખાતે 300થી વધુ નાનાં બાળકોને તેમના મનગમતા અને લોકપ્રિય કાર્ટૂન કેરેકટર, રોલ નં. 21ના ક્રિસને મળવાની તક પૂરી પાડી હતી. 

2/6

બાળકોએ આ પ્રસંગે આનંદ પ્રમોદ સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ માણી હતી. 

3/6

બાળકોનો ખૂબ જ માનીતો કાર્ટૂન સુપર હીરો  ક્રીસ બાળકોને મળ્યો ત્યારે બાળકો ખૂબજ આનંદિત થઈ ગયા હતા અને મોસ્કોટ સાથે તસવીરો પણ ખેંચાવી હતી. 

4/6

રોમાંચના સ્તરને વધુ ઉંચે લઈ જવા અમદાવાદ વન મોલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

5/6

જેમાં કલરીંગ સેશન, બાળકો માટેની ઓન-ધ –સ્પોટ ગેમ્સ  સહિતની મનોરંજન પ્રવૃત્તિઓનો અને અનેક અદભૂત ઈનામોનો સમાવેશ થયો હતો. 

6/6

બાળકોને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આકર્ષક ગુડીઝ બેગ પણ મળી હતી.