એક જમાનાની સુપરહોટ કિમી હવે નથી રહી ઓળખાય એવી, જુઓ લેટેસ્ટ PICS

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કિમી કાટકર (Kimi Katkar)ને ઓળખવાનું મુશ્કેલ થઈ ગયું છે. પોતાના જમાનામાં બોલ્ડ દ્રશ્યો કરીને ફેમસ થનારી 54 વર્ષીય કિમી હાલમાં પતિ શાંતનુ શૌરી અને દીકરા સિદ્ધાંત સાથે ગોવામાં એક ખૂબસુરત ઘરમાં રહે છે. 90ના દાયકામાં કિમીને જુમ્મા ગર્લ તરીકે ઓળખવામાં આવી હતી. કિમીને આ નામ 23 જાન્યુઆરી, 1991માં રિલીઝ થયેલી હમના જુમ્મા ચુમ્મા દે દે ગીતમાં અમિતાભ સાથેના ડાન્સને કારણે મળ્યું હતું. હવે તો કિમી તસવીરોમાં ઓળખાય એવી નથી રહી. 

Feb 14, 2020, 11:24 AM IST

નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કિમી કાટકર (Kimi Katkar)ને ઓળખવાનું મુશ્કેલ થઈ ગયું છે. પોતાના જમાનામાં બોલ્ડ દ્રશ્યો કરીને ફેમસ થનારી 54 વર્ષીય કિમી હાલમાં પતિ શાંતનુ શૌરી અને દીકરા સિદ્ધાંત સાથે ગોવામાં એક ખૂબસુરત ઘરમાં રહે છે. 90ના દાયકામાં કિમીને જુમ્મા ગર્લ તરીકે ઓળખવામાં આવી હતી. કિમીને આ નામ 23 જાન્યુઆરી, 1991માં રિલીઝ થયેલી હમના જુમ્મા ચુમ્મા દે દે ગીતમાં અમિતાભ સાથેના ડાન્સને કારણે મળ્યું હતું. હવે તો કિમી તસવીરોમાં ઓળખાય એવી નથી રહી. 

1/5

કિમી કાટકરે ક્યારેય હોટ સીન આપવાની ના નહોતી પાડી. 

2/5

કિમી કાટકરની ટારઝન ભલે ફ્લોપ ગઈ હોય પણ તેને આ  ફિલ્મથી સારી એવી ઓળખ મળી હતી. 

3/5

54 વર્ષની હોવા છતાં આજે પણ કિમી ગજબની ખૂબસુરત લાગે છે. 

4/5

કિમી કાટકરે 1985માં રિલીઝ થયેલી પથ્થર દિલથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. 

5/5

કિમી કાટકરે હમ, દરિયાદિલ, હમલા, જૈસી કરની વૈસી ભરની તેમજ ગૈર કાનૂની જેવી 40 ફિલ્મોમાં કામ કર્યું છે.