કોણ છે 'બંટી'ની નવી 'બબલી', આ પૂર્વ મુખ્યમંત્રી સાથે છે સંબંધ

'બંટી ઔર બબલી 2' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં બંટી અને બબલીની નવી જોડી જોવા મળી રહી છે. સૈફ અલી ખાન, રાની મુખર્જી અને સિદ્ધાંત ચતુર્વેદીથી તો લોકો પરિચિત છે, પરંતુ આ વખતે લાઇમલાઇટમાં છે નવી બબલી એટલે કે શરવરી વાઘ  (Sharvari Wagh).

Oct 26, 2021, 10:00 PM IST
1/5

નવી બબલી ચર્ચામાં

નવી બબલી ચર્ચામાં

શરવરી વાઘ બંટી ઔર બબલી 2માં નવી બબલી બની છે. ઓટીટી મૂવીથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી શરવરી વાઘ ભલે મોટું નામ ન હોય, પરંતુ તે પોતાની સુંદરતાથી ચર્ચામાં છે. ઓછા લોકો જાણે છે કે શરવરી વાઘ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીની પૌત્રી છે. 

2/5

સોશિયલ મીડિયા પર ફેમસ થઈ શરવરી

સોશિયલ મીડિયા પર ફેમસ થઈ શરવરી

ટ્રેલર રિલીઝ થયા બાદ અભિનેત્રીના લેટેસ્ટ ફોટો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. લોકો સતત શરવરીને સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યાં છે. 

3/5

કમાલની છે શરવરીની ફેશન સેન્સ

કમાલની છે શરવરીની ફેશન સેન્સ

બોલ્ડ ફેશનમાં ડ્રેસ્ડ શરવસી એટલી સ્ટનિંગ જોવા મળી રહી ચે કે નજર હટાવવી મુશ્કેલ છે. તમે તેને જોશો તો ફિદા થઈ જશો.   

4/5

યશરાજ ફિલ્મ્સથી થઈ રહી છે શરૂઆત

યશરાજ ફિલ્મ્સથી થઈ રહી છે શરૂઆત

ઉપર વાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું કંઈક બોલીવુડની નવી અભિનેત્રી શરવરી વાઘ સાથે થયું છે. જ્યાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેના કરિયરની શરૂઆત સૌથી મોટા બેનર યશરાજ ફિલ્મ્સની ફિલ્મ બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2)  થી થઈ રહી છે.   

5/5

ખુબ મહેનત કરી છે

ખુબ મહેનત કરી છે

શરવરી 'યશરાજ ફિલ્મ્સ'ની ટેલેન્ટ ટીમની શોધ છે. શરવરીને (Sharvari Wagh) ફિલ્મ બંટી ઔર બબલી 2માં તક આપતા પહેલા ટીમે બે વર્ષ સુધી તેને ટ્રેન કરી. શરવસી આ પહેલા વેબ સિરીઝ 'ધ ફોરગોટેન આર્મી'માં જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગ અને સુંદરતાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.