'કુમકુમ ભાગ્ય' અને 'કુંડલી ભાગ્ય'નું શૂટિંગ શરૂ, Latest Photos માં જુઓ સેટનો નજારો

પોતાના મનપસંદ ટીવી શોની રાહ જોઇ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રની સરકારની ગાઇડલાઇનને ફોલો કરતાં ઘણી સિરિયલની શૂટિંગ શરૂ થઇ ગઇ છે. આગામી મહિને તમને નવા એપિસોડ જોવા મળે છે. તો બીજી તરફ લોકડાઉનના લગભગ 100 દિવસ બાદ પણ ઝી ટીવીના સુપરહીટ શો 'કુંડલી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.

મુંબઇ: પોતાના મનપસંદ ટીવી શોની રાહ જોઇ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રની સરકારની ગાઇડલાઇનને ફોલો કરતાં ઘણી સિરિયલની શૂટિંગ શરૂ થઇ ગઇ છે. આગામી મહિને તમને નવા એપિસોડ જોવા મળે છે. તો બીજી તરફ લોકડાઉનના લગભગ 100 દિવસ બાદ પણ ઝી ટીવીના સુપરહીટ શો 'કુંડલી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. શૂટિંગના પહેલાં દિવસે સૃતિ ઝા (Sriti Jha),શબ્બીર અહલૂવાલિયા, ધીરજ કપૂર અને શ્રદ્ધા આર્યા સેટ પર પ્રોમો શૂટ કરતાં જોવા મળ્યા.    

(ઇનપુટ- સોનલ સિંહ)

1/10

લોકડાઉન બાદ શરૂ થયું ટીવી શોનું શૂટિંગ

લોકડાઉન બાદ શરૂ થયું ટીવી શોનું શૂટિંગ

2/10

મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન ફોલો કરતાં જોવા મળ્યા કલાકાર

મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન ફોલો કરતાં જોવા મળ્યા કલાકાર

3/10

માસ્ક સાથે સોશિયલ ડિસ્ટસિંગ ફોલો જોવા મળ્યા કલાકાર

માસ્ક સાથે સોશિયલ ડિસ્ટસિંગ ફોલો જોવા મળ્યા કલાકાર

4/10

પહેલાં દિવસે સેટ પર પ્રોમો શૂટ

પહેલાં દિવસે સેટ પર પ્રોમો શૂટ

5/10

શૂટિંગ દરમિયાન કલાકારની સાથે આ ટીમ માસ્ક પહેરેલી જોવા મળી

શૂટિંગ દરમિયાન કલાકારની સાથે આ ટીમ માસ્ક પહેરેલી જોવા મળી

6/10

ઝી ટીવીના પોપુલર શો 'કુમકુમ ભાગ્ય' અને 'કુંડલી ભાગ્ય'

ઝી ટીવીના પોપુલર શો 'કુમકુમ ભાગ્ય' અને 'કુંડલી ભાગ્ય'

7/10

ઉત્સાહિત જોવા મળ્યા સેટ પર કલાકાર

ઉત્સાહિત જોવા મળ્યા સેટ પર કલાકાર

8/10

જલદી ટેલીકાસ્ટ થશે ટીવી પર નવા એપિસોડ

જલદી ટેલીકાસ્ટ થશે ટીવી પર નવા એપિસોડ

9/10

માસ્કમાંન જોવા મળી 'કુંડળી ભાગ્ય' અભિનેત્રી

માસ્કમાંન જોવા મળી 'કુંડળી ભાગ્ય' અભિનેત્રી

10/10

નવા એપિસોડને ફેન્સ કરી રહ્યા છે આતુરઅતાપૂર્વક રાહ

નવા એપિસોડને ફેન્સ કરી રહ્યા છે આતુરઅતાપૂર્વક રાહ