દુનિયાએ જોયો Super Blood Moon નો અદભૂત નજારો, એક ક્લિક કરીને તમે પણ જુઓ PHOTOS

બુધવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ થયું. ભારતના કેટલાક હિસ્સાઓ સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ તે જોવા મળ્યું. આ દરમિયાન ચંદ્રનો અદભૂત નજારો જોવા મળ્યો. ચંદ્ર પોતાના સામાન્ય આકાર કરતા મોટો જોવા મળી રહ્યો હતો. ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર, અને હિન્દ મહાસાગરમાં જોવા મળ્યું. દુનિયાભરમાંથી આ ખુબસુરત ચંદ્રની તસવીરો સામે આવી છે. L

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image