મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મત આપવા આમિર ખાન પહોંચ્યો બાન્દ્ર વેસ્ટ, જુઓ Pics...

આમિર ખાને કહ્યું, ‘હું મહારાષ્ટ્રના તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ વધારેથી વધારે સંખ્યામાં આવીને મતદાન કરે.’

Oct 21, 2019, 12:13 PM IST

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Elections 2019)ની 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે સામાન્ય માણસથી લઇને બોલીવુડ સ્ટાર્સ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચ્યા છે. ત્યારે આ ક્રમમાં પોતાના વિસ્તાર બાન્દ્ર વેસ્ટમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Aamir Khan) મત આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન આમિર ખાને કહ્યું, ‘હું મહારાષ્ટ્રના તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ વધારેથી વધારે સંખ્યામાં આવીને મતદાન કરે.’

1/5

‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત છે આમિર

‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત છે આમિર

વર્તમાન સમયમાં આમિર ખાન તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

2/5

‘વિક્મ વેધા’ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે

‘વિક્મ વેધા’ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ પૂર્ણ કર્યા બાદ જ તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેક પર આમિર ખાન અને સેફ અલી ખાન કામ શરૂ કરશે.

3/5

આમિર ખાન જોવા મળશે વિલનના રોલમાં

આમિર ખાન જોવા મળશે વિલનના રોલમાં

આમિર ખાન ‘વિક્રમ વેધા’માં વિલનના રોલમાં જોવા મળશે.

4/5

નીરજ પાંડે હશે ‘વિક્રમ વેધા’ના પ્રોડ્યૂસર

નીરજ પાંડે હશે ‘વિક્રમ વેધા’ના પ્રોડ્યૂસર

આમિર ખાન ફિલ્મ ‘વિક્રમ વેધા’ને નીરજ પાંડે પ્રોડ્યૂસ કરશે.

5/5

‘વિક્રમ વેધા’ના તમિલ વર્ઝનમાં આ લીડ એક્ટર

‘વિક્રમ વેધા’ના તમિલ વર્ઝનમાં આ લીડ એક્ટર

ફિલ્મના તમિલ વર્ઝનમાં લીડ રોલમાં આર માધવન જોવા મળ્યો હતો. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)