Sexy Tattoos: ટેટૂની શોખીન મલાઇકા અને જોર્જિયાએ બાપરે ક્યાં ક્યાં ચિતરાવ્યા ટેટૂ

બોલીવુડ એક્ટર અરબાજ ખાન (Arbaaz Khan) ની અંગત જીંદગીમાં ઘણી સુંદર છોકરીઓ આવી. જોકે તેમની પર્સનલ લાઇફ ક્યારેય પણ સ્ટેબલ રહી નહી. એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) સાથે જ તેમનો સંબંધ લાંબો ચાલ્યો નહી તો તેમની વર્તમાન ગર્લફ્રેંડ સાથે અત્યારે અરબાજ (Arbaaz Khan) લગ્ન કર્યા નથી. ઉલ્લેખનીય છે કે બંને અભિનેત્રીઓએ ખૂબ સુંદર છે. બંનેને ટેટૂઝનો શોખ છે પરંતુ કોના ટેટૂ પર કોનું ટેટૂ ભારે છે? ચાલો જાણીએ. 

ઘણી હદે મેચ થાય છે બંનેના ટેટૂ

1/6
image

બોલીવુડ એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan) ની ગર્લફ્રેંડ જોર્જિયા એંડિયાની (Georgia Andriani) ને મોટા અને વધુ ડિઝાઇન ટેટૂ બનાવવાનો શોખ છે. તેમના ટેટૂ ફોટો ઝૂમ કર્યા વિના પણ સ્પષ્ટ દેખાઇ છે. 

જોર્જિયાની જાંગ પર આ ટેટૂ

2/6
image

જોર્જિયા (Georgia Andriani) એ પોતાની જાંગ પર પાછળની તરફ એક મોટો સી 'બો' બનાવ્યો છે જેને તેમણે ડિઝાઇનર લુક આપ્યો છે. જોર્જિયા (Georgia Andriani) જ્યારે પણ થોડા ર્વીલિંગ કપડાં પહેરે છે તો આ ટેટૂ એક્સપોઝ થતું રહે છે. 

કમર પર બનાવ્યું છે આ ટેટૂ

3/6
image

આ ઉપરાંત અરબાઝ (Arbaaz Khan) ની ગર્લફ્રેંડએ પોતાની કમર પર પણ એક સુંદર ટેટૂ બનાવ્યું છે જે ઘણીવાર જોવા મળે છે. જોર્જિયા (Georgia Andriani) એ પોતાની કમર પર 'LOVE' લખાવ્યું છે અને કેટલાક ફ્લાવર બનાવ્યા છે. 

મલાઇકાને પસંદ છે આવા ટેટૂ

4/6
image

વાત કરીએ અરબાઝ ખાન (Arbaaz Khan) ની એક્સ વાઇઝ મલાઇકા અરોરા  (Malaika Arora) ની તો તેમને જોર્જિયા (Georgia Andriani) ની તુલનામાં થોડા નાના અને TEXT ટાઇપ ટેટૂ બનાવવા વધુ પસંદ છે. મલાઇકા અરોડા  (Malaika Arora) એ પોતાના કાંડા અને આંગળી નાના નાના ટેટૂ બનાવ્યા છે જે ફોટો ઝૂમ કરતાં જોઇ શકાય છે. 

આંગળી પર લખાવ્યું છે આવું ટેટૂ

5/6
image

જે પ્રકારે જોર્જિયા (Georgia Andriani) એ પોતાની કમર પર લવ લખાવ્યું છે અને તે પ્રકારે અરબાઝ ખાન (Arbaaz Khan) ની એક્સ વાઇફ એક્ટ્રેસ મલાઇકા અરોડા (Malaika Arora) એ આંગળી પર લવ લખાવ્યું છે. 

કમર પર બનાવ્યા છે પક્ષીઓ

6/6
image

મલાઇકા અરોડા (Malaika Arora) એ ત્રીજું ટેટૂ પોતાની કમર પર બનાવ્યું છે તેમણે પોતાની કમર પર ત્રણ પક્ષીઓ બનાવ્યા છે જેનો અર્થ છે આઝાદ.