#IPL2019Final: સાક્ષી ધોની રોહિત શર્માની પત્નીને ભેટી, PHOTO જોઇને તમે ચોંટી જશો

સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ પણ પેવેલિયનમાંથી મેદાનમાં રહેલા પોતાના મનપસંદ ખેલાડીઓને ચીયર્સ કરતી જોવા મળી.

હૈદ્વાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝનનો ફાઇનલનો મુકાબલો મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાયો હતો. આ બંને ટીમોના ખેલાડીઓની પત્નીઓ અને બાળકો આ રોમાંચક મેચની મજા માણતા જોવા મળ્યા. એક ખાસ પળ જોવા મળી જ્યારે ચેન્નઇના કેપ્ટન મહેંદ્વ સિંહ ધોની (MS Dhoni)ની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) એ મુંબઇ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની પત્ની ઋતિકા સજદેહ (Ritika Sajdeh) ગળે લગાવી. આ દરમિયાન બીજા સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ પણ પેવેલિયનમાંથી રમી રહેલા પોતાના મનપસંદ ખેલાડીઓને ચિયર્સ કરતી જોવા મળી. આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ તસવીરો... 

સાક્ષી અને રિતિકાની મુલાકાત

1/7
image

મેચ દરમિયાન સાક્ષીએ તક મળતાં જ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે મુલાકાત કરી. સાક્ષી ખૂબ જ પ્રેમથી રિતિકાને ગળે મળી. બંને ઘણીવાર પાર્ટીઓને એકબીજાને મળે છે. 

સુરેશ રૈના અને ઝહીર ખાનની પત્ની

2/7
image

પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે પણ આઇપીએલના ફાઇનલ મુકાબલાને જોવા માટે આવી હતી. આ દરમિયાન ચેન્નઇની ટીમને ઓપનર બેટ્સમેન સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરીએ તેમની સાથે મુલાકાત કરી. 

સાક્ષી ધોની અને પ્રિયંકા ચૌધરી

3/7
image

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા મુંબઇના કેપ્ટન રોહિત શર્માની પુત્રી સમાયરાને પોતાના ખોળામાં રમાડતી જોવા મળી. 

રિતિકા સજદેહ પોતાની પુત્રી સમાયરાની સાથે

4/7
image

રોહિત શર્માની પત્ની રિતિકા પોતાની માસૂમ પુત્રી સમાયરા સાથે મેચ જોતી હતી. 

સાક્ષી ધોની

5/7
image

ચેન્નઇ વર્સિસ મુંબઇની મેચમાં સાક્ષી ધોની મજા માણતાં જોવા મળ્યા. 

સાક્ષી ધોની અને જીવા

6/7
image

4 વર્ષની જીવા ધોનીની સાથે માતા સાક્ષી ધોની.

સાક્ષી ધોની

7/7
image

તમને જણાવી દઇએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની ફાઇનલની મેચમાં મુંબઇ ઇન્ડીયન ચોથીવાર વિજેતા બન્યું. મુંબઇએ ગત વિજેતા સુપરકિંગ્સને રોમાંચક મેચમાં એક રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો.