HappyBdayModiji : વડોદરામાં 71 ફૂટ લાંબી પીએમની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર 

પીએમ મોદીના 71 મા જન્મદિવસ (narendra modi birthday) પર સમગ્ર ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વડોદરામાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરાઈ છે. વડોદરાને એક મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.  

Sep 17, 2021, 01:22 PM IST

રવિ અગ્રવાલ/વડોદરા :પીએમ મોદીના 71 મા જન્મદિવસ (narendra modi birthday) પર સમગ્ર ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વડોદરામાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરાઈ છે. વડોદરાને એક મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.  
 

1/5

ભાજપ નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે અનોખી રીતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. વડોદરાના સેન્ટર સ્ક્વેર મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ 182 ફૂટ લાંબી અને 971 કિલોની કેક પણ બનાવવામા આવી છે. જેમાં નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ દર્શાવવામાં આવી છે. આ કેક દિવ્યાંગોના હસ્તે કપાવવામા આવશે.

2/5

3/5

4/5

5/5