Offbeat Destinations in India: ડિસેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 5 જગ્યા, બમણી થઈ જશે રજાની મજા


Offbeat Destinations in India: ડિસેમ્બરમાં જો તમે કોઈ એવી જગ્યા પર ફરવા ઈચ્છો છો, જે અલગ છે અને પ્રકૃતિની નજીક હોય, તો ખાસ જગ્યાએ ફરવું તમને શાનદાર અનુભવ આપશે. અહીં જઈને તમારી રજાની મજા ડબલ થઈ જશે. 
 

Binsar, ઉત્તરાખંડ

1/5
image

ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં વસેલુ આ શહેર પોતાના સુંદર નજારા માટે જાણીતું છે. અહીં Binsar Wildlife Sanctuary પણ જઈ શકો છો. 

 

 

Tawang, અરૂણાચલ પ્રદેશ

2/5
image

તમારે ડિસેમ્બરમાં કોઈ એવી જગ્યા પર જવું છે, જ્યાં બર્ફવર્ષા અને ઠંડીની મજા લઈ શકો તો તમારા માટે પરફેક્ટ ઓફબીટ ડેસ્ટિનેશન હશે. ડિસેમ્બરમાં આ હિલ સ્ટેશન સફેદ બરફની ચાદરથી ઢંકાય જાય છે. 

 

 

Gokarna, કર્ણાટક

3/5
image

સમુદ્ર કિનારે રજાનો આનંદ માણવા ઈચ્છો છો તો Gokarna જઈ શકો છો. Gokarna ભારતના સૌથી ખુબસુરત Beach Destinations માંથી એક છે. 

 

 

Kalimpong, પશ્ચિમ બંગાળ

4/5
image

હિમાલયોના પહાડો વચ્ચે આવેલું Kalimpong પશ્ચિમ પંગાળનું હિલ સ્ટેશન છે. અહીં તમે પ્રકૃતિની સુંદરતા વચ્ચે શાંતિ મેળવી શકો છો.

 

 

Halebidu, કર્ણાટક

5/5
image

ઐતિહાસિક રૂપથી કર્ણાટકનું આ મહત્વપૂર્ણ શહેર છે. તમે ત્યાં Hoysala architecture ના સુંદર મંદિર જોઈ શકો છો.