PM નરેન્દ્ર મોદી@70: સંઘર્ષની ભૂમિથી રાજપથ સુધીની સફર...જુઓ તસવીરો

Thu, 17 Sep 2020-3:00 pm,

03 June, 1967: નરેન્દ્ર મોદીએ ઘર છોડીને હિમાલય, ઋષિકેશ અને રામકૃષ્ણ મિશન સહિત સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો. 

03 Oct, 1972: નરેન્દ્ર મોદી આરએસએસમાં જોડાયા અને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. 

1973માં નરેન્દ્ર મોદીને સિદ્ધપુરમાં આયોજિત એક વિશાળ સંમેલન માટે  કામ કરવાની જવાબદારી મળી જ્યાં તેઓ સંઘના ટોચના નેતાઓને મળ્યા હતાં. 

03 June,1978: નરેન્દ્ર મોદીને સંઘમાં વધુ જવાબદારી મળી. તેમને વિભાગ પ્રચારક  બનાવવામાં આવ્યાં અને વડોદરામાં કામ કરવાનું કહેવાયું.

પીએમ મોદીની આ તસવીર 1980ના દાયકાની છે. 

03 June, 1987: નરેન્દ્ર મોદીએ સ્થાનિક ચૂંટણીઓ માટે સંગઠનના કામમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમના અથાગ પ્રયત્નોથી જ ભાજપે AMC ચૂંટણી માં જીત મેળવી. 

11 Sep, 1991: એક્તા યાત્રા, રાષ્ટ્રીય એકીકરણના હેતુથી શરૂ થઈ અને નરેન્દ્ર મોદી તેનો એક અભિન્ન હિસ્સો રહ્યાં. 

23 March, 1995: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો સાથે બહુમત મેળવ્યો. નરેન્દ્ર મોદી તે સમયે સંગઠન સચિવ હતાં. 

05 જાન્યુઆરી,1998: નરેન્દ્ર મોદીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યાં.

અનમોલ પળ અને ખાસ યાદો તાજી કરવી: પીએમ મોદીએ આ તસવીરને 2019માં શેર કરી હતી. 

આ તસવીર પીએમ મોદીએ 2019માં શેર કરી હતી. 

એક્તા યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ પોતાનું આખુ જીવન લોકોની ભલાઈ માટે સમર્પિત કરી દીધુ છે. 

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી કટોકટી વિરોધી આંદોલનના કેન્દ્રમાં હતાં. તેઓ ગુજરા લોક સંઘર્ષ સમિતિનો એક ભાગ હતાં. જેની રચના અત્યાચારનો વિરોધ કરવા માટે કરાઈ હતી. (સૌજન્ય: narendramodi.in)

નરેન્દ્ર મોદીએ આઠ વર્ષની ઉંમરથી આરએસએસની સભાઓમાં સામેલ થવાનું શરૂ કરી દીધુ હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link