બાળકોએ ઉજવ્યો સુપરભીમનો જન્મદિવસ

May 7, 2018, 06:03 PM IST

સુપર ભીમના ચાહકો માટે અમદાવાદ વન મોલમાં સુપર ભીમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.  

1/7

સુપર ભીમના ચાહકો માટે અમદાવાદ વન મોલમાં સુપર ભીમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.  

2/7

ફન ગેમ્સ, પઝલ્સ, ક્વિઝીઝ, કેકસ અને સંખ્યાબંધ આકર્ષણો હતાં. 

3/7

રવિવારે બાળકોના માનીતા સુપર હીરોના માનમાં આ ખાસ દિવસે પાર્ટી યોજાઈ હતી.

4/7

બાળકો અહીં દિવસ દરમ્યાન ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 

5/7

આ ઉપરાંત સાપ-સીડીની રમતમાં ઈનામ જીતવાની પણ તક હતી. 10 ફૂટ x 10 ફૂટની  જીગસો પઝલ મુકવામાં આવ્યા હતાં. 

6/7

બાળકોના મનગમતાં હાજર જવાબી સુપર ભીમ સાથે બાળકોએ ક્વિઝ રમી હતી. 

7/7

આ ઉપરાંત સ્વાદિષ્ટ બર્થડે કેક અને બાળકોએ ઘરે લઈ જવા માટે ગુડી બેગ્સ પણ હાજર હતી.