યુવકોને મર્દ બનાવવા અહીં છે અનોખો રિવાજ; કરે છે એટલું 'ગંદુ કામ' કે સાંભળીને આવશે ઉલ્ટી
Papua New Guinea: સાંબિયા જનજાતિમાં જ્યારે કોઈ છોકરો સાત વર્ષનો થાય છે, ત્યારે તેને પોતાથી મોટા પુરુષોનું વીર્ય પીવું પડે છે. એવું માનવામાં આવે છે કે વીર્ય પીવાથી વ્યક્તિને યોદ્ધાના ગુણો પ્રાપ્ત થાય છે.
Sambia tribe: દુનિયામાં ઘણા અજીબો ગરીબ રિવાજો છે, જે સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં આવે. આ રિવાજો સાંભળવામાં જેટલા વિચિત્ર લાગે છે એટલા જ તેનું પાલન કરવું પણ મુશ્કેલ છે. આમ છતાં લોકો તેમના વડીલો દ્વારા અપનાવવામાં આવેલી પરંપરાઓને માને છે અને તેને પુરું કરે છે.
આવો જ એક રિવાજ દ્વીપીય દેશ પાપુઆ, ન્યુ ગિનીમાં નિભાવામાં આવે છે, જેના વિશે સાંભળીને તમને શરમ આવશે અથવા તો ઉલટી થવા લાગશે. આ રિવાજ અહીંના સાંબિયા જનજાતિ સાથે સંબંધિત છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
ન્યુ ગિનીના પાપુઆના સામ્બિયા જનજાતિમાં છોકરાઓને યોદ્ધા બનાવવા માટે એક ખૂબ જ વિચિત્ર વિધિનું પાલન કરવામાં આવે છે. અહીં, બાળકોને જન્મના થોડા વર્ષો પછી વીર્ય પીવા માટે આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી તેમને યોદ્ધાના ગુણો મળે છે અને તેમનું શરીર લોખંડ જેટલું મજબૂત બને છે.
સામ્બિયા જનજાતિમાં જ્યારે છોકરો સાત વર્ષનો થાય છે, ત્યારે તેણે આ પરંપરાનું પાલન કરવું પડે છે. અહીં, છોકરાઓ સાત વર્ષના થાય કે તરત જ તેમને સ્ત્રીઓની હાજરીથી દૂર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો માટે ખતરનાક બની શકે છે.
આ જાતિના બાળકોને પુરુષો સાથે રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેમને તેમનાથી મોટી ઉંમરના પુરુષોનું વીર્ય પીવું પડે છે. આ પ્રક્રિયા સાત વર્ષની ઉંમરે શરૂ થાય છે અને આગામી 10 વર્ષ સુધી ચાલુ રહે છે. આ 10 વર્ષ દરમિયાન તેઓ પોતાનાથી મોટી ઉંમરના પુરુષોના વીર્ય પીવે છે.
જ્યાં સુધી બાળક મેનહુડ (મર્દાનગી)ની અવસ્થામાં ના આવે, ત્યાં સુધી તેમણે આવું કરવું પડે છે. કાં તો તેઓ ઓરલ પેનીટ્રેશન મારફતે અથવા તો પુરુષો દ્વારા ભેગું કરેલું વીર્યને પીવે છે. આ રિવાજ સાંભળવામાં અને કરવામાં વિચિત્ર લાગે છે, પણ તે ફરજિયાત છે.
સાંબિયા જનજાતિમાં માનવામાં આવે છે કે જે બાળકો, જેટલી વધુ માત્રામાં પુરુષના વીર્યનું સેવન કરશે, તે તેટલા જ મોટા યૌદ્ધા બનશે. માન્યતા છે કે પોતાથી મોટા પુરુષના શુક્રાણું તેમા યોદ્ધાના ગુણ વિકસિત કરે છે.
Trending Photos