Afternoon Nap: બપોરે ઘસઘસાટ ઊંઘી જતા લોકોને આ બીમારીઓ થવાનું જોખમ સૌથી વધારે

Afternoon Nap Side Effects: ઘણા લોકોને બપોરે ઊંઘ કરવાની આદત હોય છે. બપોરે થોડી મિનિટ નેપ લેવાથી ફ્રેશ થઈ શકાય છે પરંતુ બપોરે જમીને 20 મિનિટથી વધારે ઊંઘ કરવાની ટેવ હેલ્થ માટે ખતરનાક છે. 
 

સ્ટ્રોકનું જોખમ વધે

1/5
image

બપોરના સમયે કલાકો સુધી ઊંઘવાથી હાર્ટ સંબંધિત સમસ્યા વધી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર, સ્ટ્રોકનું જોખમ વધે છે.  

હાર્ટ રેટ અનિયમિત

2/5
image

રોજ બપોરે જમીને સુઈ જવાથી હાર્ટ રેટ અનિયમિત થવાનું રીસ્ક પણ વધી જાય છે.   

શરીર ઝડપથી વધવા લાગે

3/5
image

બપોરે જમીને સુઈ જવાથી ફિઝિકલ એક્ટિવીટી થતી નથી જેના કારણે શરીર ઝડપથી વધવા લાગે છે.  

ટાઈપ 2 ડાયાબિટીસ

4/5
image

જે લોકો બપોરે કલાકો સુધી ઊંઘે છે તેમને રાત્રે ઊંઘ કરવામાં સમસ્યા થાય છે અને સાથે જ આવા લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 54 ટકા વધારે રહે છે.  

5/5
image