ખુલ્લં ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો : અર્જુન-મલાઇકા થયા સુપરબોલ્ડ

Dec 6, 2018, 11:37 AM IST
1/5

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બાંદરા ખાતે આવેલી Yauatcha restaurantની બહાર જોવા મળ્યા હતા. પાપારાઝીઓએ આ બંનેની તસવીરો ક્લિક કરી છે. ચર્ચા છે કે અર્જુન અને મલાઇકા ડેટિંગ કરી રહ્યા છે અને બંનેમાંથી કોઈએ આ વાતનો ઇનકાર નથી કર્યો. (Image Courtesy: Yogen Shah)

 

2/5

આ બંને પહેલીવાર સાથે જોવા નથી મળ્યા. કરણ જોહરના લોકપ્રિય શો `Koffee With Karan`માં અર્જુને સ્વીકાર્યું હતું કે તે સિંગલ નથી. અર્જુન આ શોમાં બહેન જાન્હવી સાથે જોવા મળ્યો હતો. આ પહેલાં પણ અર્જુન અને મલાઇકા અનેક જગ્યાએ એકબીજાની કંપનીની મજા માણતા જોવા મળ્યા છે. (Image Courtesy: Yogen Shah)

3/5

(Image Courtesy: Yogen Shah)

4/5

(Image Courtesy: Yogen Shah)

5/5

(Image Courtesy: Yogen Shah)