ડિમ્પલના માતાના અવસાને કારણે બોલિવૂડ ભારે આઘાતમાં

બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)ના માતા બેટ્ટી કાપડિયા (Betty Kapadia)નું શનિવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની વયે નિધન થઈ ગયું છે. પરિવારની નજીકની એક વ્યક્તિએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. બેટ્ટીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી અને આ તકલીફને કારણે તેમને 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેટ્ટી કાપડિયાની અંતિમયાત્રા રવિવારે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં રિશી કપૂર, સની દેઓલ, ટ્વિન્કલ ખન્ના તેમજ અક્ષયકુમાર સહિતના બોલિવૂડના કલાકારોએ હાજરી આપી હતી.  (All Pic Courtesy: Yogen Shah)

Dec 2, 2019, 02:38 PM IST

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)ના માતા બેટ્ટી કાપડિયા (Betty Kapadia)નું શનિવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની વયે નિધન થઈ ગયું છે. પરિવારની નજીકની એક વ્યક્તિએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. બેટ્ટીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી અને આ તકલીફને કારણે તેમને 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેટ્ટી કાપડિયાની અંતિમયાત્રા રવિવારે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં રિશી કપૂર, સની દેઓલ, ટ્વિન્કલ ખન્ના તેમજ અક્ષયકુમાર સહિતના બોલિવૂડના કલાકારોએ હાજરી આપી હતી.  (All Pic Courtesy: Yogen Shah)

1/5

ડિમ્પલ કાપડિયા અને ટ્વિન્કલ ખન્ના

ડિમ્પલ કાપડિયા અને ટ્વિન્કલ ખન્ના

2/5

સેલિબ્રિટીઓ સાથે સની દેઓલ

સેલિબ્રિટીઓ સાથે સની દેઓલ

3/5

અક્ષયકુમાર અને સની દેઓલ

અક્ષયકુમાર અને સની દેઓલ

4/5

અક્ષયકુમાર

અક્ષયકુમાર

5/5

રિશી કપૂર

રિશી કપૂર