તૈમુર અને કરીનાની આ તસવીરો પર ચોંટી જશે નજર કારણ કે...

બોલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન (kareena Kapoor Khna) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નો દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) જ્યાં જાય છે ત્યાં  બધાનો લાડલો બની જાય છે. આજે કરીના અને તૈમુરને એરપોર્ટ લુક ચર્ચામાં છે. મુંબઈ એરપોર્ટ પર તેમને સાથે જોઈને બધા ખુશ થઈ ગયા હતા. 

| Nov 7, 2019, 10:47 AM IST

નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન (kareena Kapoor Khna) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નો દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) જ્યાં જાય છે ત્યાં  બધાનો લાડલો બની જાય છે. આજે કરીના અને તૈમુરને એરપોર્ટ લુક ચર્ચામાં છે. મુંબઈ એરપોર્ટ પર તેમને સાથે જોઈને બધા ખુશ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

1/6

કરીના એરપોર્ટ પર તૈમુરને કંઈ સમજાવતી નજરે ચડે છે. 

2/6

આ તસવીરમાં કરીના અને તૈમુર મેચિંગમાં જોવા મળી રહ્યા છે. 

3/6

તૈમુર પોતાની સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

4/6

તસવીરમાં તૈમુર સુપરક્યુટ લાગે છે.

5/6

કરીના અને તૈમુર અનેકવાર એરપોર્ટ અને જાહેર જગ્યાએ સાથે જોવા મળે છે. લાગે છે કે કરીના પોતાની જાતને તૈમૂરથી બહુ દુર નથી રાખી શકતી. 

6/6

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના બહુ જલ્દી અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે. તસવીર સાભાર : યોગેન શાહ