અહીં કુંવારાઓને પડી જશે મોજ! આ મુસ્લિમ દેશમાં 15 દિવસ માટે મળી જાય છે પત્ની, પુરી કરે છે તમામ ઈચ્છાઓ

Viral News: આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. એક મુસ્લિમ દેશ એવો છે, જ્યાં તમે થોડા દિવસો માટે પત્ની લઈ શકો છો, તે પણ થોડા રૂપિયા ચૂકવીને. 

Pleasure Marriage:

1/6
image

દુનિયાભરમાં કેટલીક પરંપરાઓ એવી છે જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. કેટલીક જગ્યાએ તો એવા રિવાજો હોય છે કે, જ્યારે તેનો ઉલ્લેખ કોઈ બીજા દેશમાં કરવામાં આવે છે, ત્યારે તે વધુ આશ્ચર્યજનક બની જાય છે. આજે અમે તમને આવી જ એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક એવી જગ્યા છે જ્યાં તમને 15 દિવસ માટે પત્ની મળે છે. તમે મહિલાને 15 દિવસ માટે તમારી સાથે રાખી શકો છો અને પછી બન્ને એકબીજાને છોડી દે છે.

જાતીય ઇચ્છાઓ કરે છે પુરી

2/6
image

એક રિપોર્ટ મુજબ ઇન્ડોનેશિયામાં ગરીબ સમુદાયની મહિલાઓ રૂપિયાના બદલામાં અસ્થાઈ પત્ની બને છે. એટલે કે, આ મહિલાઓ લગભગ 15 દિવસ માટે કોઈની પત્ની બનીને રહે છે. એવું કહેવાય છે કે, આ મહિલાઓ મોંઘવારીની વચ્ચે ઘરનો ખર્ચ ચલાવવા માટે આવું કરે છે. અસ્થાઈ પત્નીઓ બનીને આ મહિલાઓ સામેના પુરુષની જાતીય ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને સાથે-સાથે ઘરના કામ પણ કરે છે.

શું છે પ્લેઝર મેરેજ?

3/6
image

રિપોર્ટ અનુસાર આ પ્રથાને 'પ્લેઝર મેરેજ' અથવા 'નિકાહ મુતાહ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રથા હેઠળ કેટલીક મહિલાઓ તો એક વર્ષમાં 20-25 આવા લગ્ન કરે છે. આ પ્રથા મોટે ભાગે ઇન્ડોનેશિયાના પ્રખ્યાત પર્યટન સ્થળ પુનકાક વિસ્તારના લોકોમાં જોવા મળે છે. 

4/6
image

આ વિસ્તાર તેની કુદરતી સુંદરતા અને અરબી પ્રભાવ માટે જાણીતો છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે.

કેટલા મળે છે રૂપિયા?

5/6
image

મધ્ય પૂર્વથી ફરવા આવનાર અમીર પ્રવાસીઓ આ વિસ્તારોમાં આવે છે અને આ લોકો અસ્થાઈ લગ્ન કરે છે. જેમને રૂપિયાની વધારે જરૂર હોય છે તે મહિલાઓ આ લોકો સાથે લગ્ન કરે છે. જ્યારે પ્રવાસીઓ તે વિસ્તાર છોડી દે છે, ત્યારે આ લગ્ન આપમેળે સમાપ્ત થાય છે. 

6/6
image

India.comએ લોસ એન્જલસ ટાઇમ્સને ટાંકીને કહ્યું કે, એક મહિલાએ પોતે સ્વીકાર્યું હતું કે જ્યારે તે 17 વર્ષની હતી, ત્યારે તેણે 15 વાર આ પ્રકારના લગ્ન કર્યા હતા. સામાન્ય રીતે તે દરેક લગ્ન માટે 300-500 ડોલર કમાય છે.