Bandipur Tiger Reserve: ટાઈગર પ્રોજેક્ટ માટે કર્ણાટક પહોંચેલાં PM મોદીનો અંદાજ જોવા જેવો છે, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે કર્ણાટકની મુલાકાતે છે. જ્યા પીએમ મોદી આજે એક મહત્ત્વની ઈવેન્ટમાં હાજરી આપી રહ્યાં છે. સિંહની ગણતરી તો થાય છે પણ શું આ રીતે વાઘની પણ ગણતરી થાય છે. આજે ભારત સરકારની મેગા ઈવેન્ટ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. જે અંતર્ગત પીએમ મોદીએ આજે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી. આ અવસરે પીએમ મોદી બ્લેક હેટ અને પ્રિન્ટેડ ટિશર્ટ અને ટ્રાઉઝરમાં અનોખા અંદાજમાં જોવા મળ્યાં. પીએમ મોદી વાઘની તસવીરો લઈ રહ્યાં હોય તેવી તસવીરો કેમેરામાં કેદ થઈ છે. જેમાં તેઓ ખુબ જ સ્ટાઈલીશ અંદાજમાં જોવા મળ્યાં જુઓ તસવીરો. ટાઈગર પ્રોજેક્ટને વેગ આપવા કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીએ વાઘની સંખ્યાના આંકડાઓ જાહેર કર્યાં. પીએમ મોદીએ જણાવ્યુંકે, હવે ભારતમાં હવે 3167 વાઘ છે. પહેલાં કરતા વાઘની સંખ્યામાં વધારો થયો છે. વાઘની સંખ્યા વધીએ ગૌરવની વાત છે.

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image