નહીં રહે કેદારનાથ-બદ્રીનાથ, ગંગા પણ થઈ જશે લુપ્ત! શું ખરેખર હિમાલયમાંથી આવવાનું છે વિનાશકારી તોફાન?

Prediction in Skanda Purana: આજે અમે તમને એવી ભવિષ્યવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલી છે. સ્કંદ પુરાણમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, એક સમય એવો આવશે જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ ખતમ થઈ થશે. તેમાં ગંગા વિશે પણ જણાવવામાં આવ્યું છે.

સ્કંદ પુરાણની ભવિષ્યવાણી

1/8
image

સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત એક રહસ્યમય ભવિષ્યવાણી અનુસાર એક સમય એવો આવશે જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ જેવા પવિત્ર તીર્થધામ ધરતી પરથી સમાપ્ત થઈ જશે અને ગંગા નદી લુપ્ત થઈ જશે.

આવશે વિનાશકારી તોફાન

2/8
image

એવું માનવામાં આવે છે કે, આ ઘટના કલિયુગના અંતિમ ચરણમાં થશે, જ્યારે હિમાલયમાંથી એક વિનાશકારી તોફાન આવશે અને બધા ધાર્મિક કેન્દ્રો તબાહ થઈ જશે.

ગંગા વિશેની ભવિષ્યવાણી

3/8
image

આ ભવિષ્યવાણી માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલી નથી, પરંતુ પર્યાવરણીય અને આધ્યાત્મિક ચેતવણી પણ માનવામાં આવે છે. તેમાં ગંગા વિશે પણ જણાવવામાં આવ્યું છે.  

ગંગા નદી થઈ જશે લુપ્ત

4/8
image

એવું માનવામાં આવે છે કે, જે ધરતી પર માનવતાનું કલ્યાણ કરે છે, તે ગંગા એક દિવસ સુકાઈ જશે અને અસ્તિત્વમાં જ નહીં રહે.

હિમાલય પણ નહીં રહે બાકાત

5/8
image

આ પ્રલયમાં માત્ર મંદિરો જ નહીં, પરંતુ હિમાલયની વિશાળ પર્વતમાળાઓ પણ તૂટી જશે અને બરફ પીગળી જશે.

કલિયુગનો અંતિમ ચરણ

6/8
image

આ બધી ઘટનાઓ કલિયુગના અંતમાં બનશે, જ્યારે માનવતા ધર્મ, સંયમ અને પ્રકૃતિના સંતુલનથી સંપૂર્ણપણે ભટકી જશે.

ધરતી પર છવાઈ જશે અંધકાર

7/8
image

ભારે તોફાનો, ધરતીકંપો અને હિમવર્ષાને કારણે પૃથ્વીનું વાતાવરણ ભયાનક બનશે, અને ચારે બાજુ અંધકાર છવાઈ જશે.

Disclaimer

8/8
image

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)