IPL 2022 Mega Auction: જાણો પ્લેયર્સને ખરીદવા માટે કઈ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા

નવી દિલ્હીઃ 30 નવેમ્બર 2021ના આઈપીએલ (IPL) ની બધી ટીમોએ ખેલાડીઓનું રિટેન્સન લિસ્ટ બીસીસીઆઈ (BCCI) ને સોંપી દીધુ છે. દરેક ફ્રેન્ચાઇઝીએ અનેક ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. હવે બાકી ખેલાડીઓની આવનારા દિવસોમાં હરાજી થશે. અમે તમને જણાવી દઈએ કે કઈ ટીમે કેટલા ખેલાડીઓને રિટેન કર્યા છે અને તેની પાસે હરાજી (IPL Auction 2021) માટે હવે પર્સમાં કેટલા રૂપિયા વધ્યા છે. જાણો વિગત...
 

ચેન્નઈ સુપરકિંગ્સ- 48 કરોડ

1/10
image

રવીન્દ્ર જાડેજા (16 કરોડ), મહેન્દ્ર સિંહ ધોની (12 કરોડ), મોઇન અલી (8 કરોડ) ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ રૂપિયા)

પર્સમાં કુલ- 90 કરોડ રૂપિયા, ખર્ચ કર્યા- 42 કરોડ રૂપિયા, હવે બાકી પૈસા- 48 કરોડ રૂપિયા.

 

 

આરસીબી- 57 કરોડ

2/10
image

વિરાટ કોહલી (રૂ. 15 કરોડ), ગ્લેન મેક્સવેલ (રૂ. 11 કરોડ), મોહમ્મદ સિરાજ (રૂ. 7 કરોડ)

પર્સમાં કુલ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા - રૂ. 33 કરોડ, હવે પૈસા બાકી છે - રૂ. 57 કરોડ.

કેકેઆર- 48 કરોડ

3/10
image

આન્દ્રે રસેલ (રૂ. 12 કરોડ), વરુણ ચક્રવર્તી (રૂ. 8 કરોડ), વેંકટેશ અય્યર (રૂ. 8 કરોડ), સુનીલ નારાયણ (રૂ. 6 કરોડ)

પર્સમાં કુલ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 34 કરોડ રૂપિયા, હવે પૈસા બચ્યા - 48 કરોડ રૂપિયા.

 તમને જણાવી દઈએ કે આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તી માટે આ ટીમના પર્સમાંથી 4-4 કરોડ વધુ કપાયા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ- 68 કરોડ

4/10
image

કેન વિલિયમસન (રૂ. 14 કરોડ), અબ્દુલ સમદ (રૂ. 4 કરોડ), ઉમરાન મલિક (રૂ. 4 કરોડ)

પર્સમાં કુલ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા - રૂ. 22 કરોડ, હવે પૈસા બાકી છે - રૂ. 68 કરોડ.

પંજાબ કિંગ્સ

5/10
image

મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ રૂપિયા)

પર્સમાં કુલ- 90 કરોડ રૂપિયા, ખર્ચ કર્યા- 16 કરોડ, હવે પૈસા બાકી- 72 કરોડ.

મહત્વનું છે કે મયંક અગ્રવાલ માટે ટીમના પર્સમાંથી 2 કરોડ વધુ કપાસે, કારણ કે કેપ્ટ પ્લેયર્સ માટે પર્સ 14 કરોડ કપાશે. 

 

 

દિલ્હી કેપિટલ્સ- 47.50 કરોડ

6/10
image

ઋષભ પંત (રૂ. 16 કરોડ), અક્ષર પટેલ (રૂ. 9 કરોડ, નિયમ હેઠળ પર્સમાંથી રૂ. 12 કરોડ કપાશે), પૃથ્વી શો (રૂ. 7.5 કરોડ, રૂ. 8 કરોડ નિયમ મુજબ પર્સમાંથી કપાશે), એનરિક નોર્ત્જે (6.5 કરોડ) રૂપિયા)

પર્સમાં કુલ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા 42.50, હવે પૈસા બાકી છે - રૂ. 47.50 કરોડ.

મુંબઈ ઈન્ડિયન્સ- 48 કરોડ

7/10
image

રોહિત શર્મા (રૂ. 16 કરોડ), જસપ્રિત બુમરાહ (રૂ. 12 કરોડ), સૂર્યકુમાર યાદવ (રૂ. 8 કરોડ), કિરોન પોલાર્ડ (રૂ. 6 કરોડ)

પર્સમાં કુલ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા - રૂ. 42 કરોડ, હવે પૈસા બાકી છે - રૂ. 48 કરોડ.

રાજસ્થાન રોયલ્સ

8/10
image

સંજૂ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ) અને યશસ્વી જાયસવાલ (4 કરોડ રૂપિયા)

પર્સમાં કુલ 90 કરોડ રૂપિયા, ખર્ચ કર્યા- 28 કરોડ, હવે પૈસા બાકી- 62 કરોડ રૂપિયા.

 

 

અમદાવાદ- 90 કરોડ રૂપિયા

9/10
image

અમદાવાદે આઈપીએલ મેગા ઓક્શન પહેલા કોઈ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો નથી, તેથી તેની પાસે પર્સમાં પૂરા પૈસા બચેલા છે.

પર્સમાં કુલ- 90 કરોડ રૂપિયા, ખર્ચ કર્યા-0, હવે પૈસા બાકી- 90 કરોડ રૂપિયા.

 

લખનઉ- 90 કરોડ

10/10
image

અમદાવાદની જેમ લખનઉ ફ્રેન્ચાઇઝીએ હજુ પણ આઈપીએલ ઓક્શન પહેલા કોઈ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા નથી, તેથી તેના પર્સમાં 90 કરોડ રૂપિયા વધ્યા છે. 

પર્સમાં કુલ- 90 કરોડ રૂપિયા, ખર્ચ કર્યા-0, હવે બચેલા પૈસા- 90 કરોડ રૂપિયા.