Rashami Desai ના જલવા જોશો તો જોતા જ રહેશો, સેક્સી ફોટોઝએ સોશલ મીડિયા પર વધારી ગરમી

ઝી બ્યૂરો, અમદાવાદઃ નાના પડદાની જાણીતી એકટ્રેસ રશ્મિ દેસાઈ  (Rashami Desai) આજકલ કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. રશ્મિ પોતાના હોટ અને સેક્સી અંદાજને કારણે દિનપ્રતિદિન વધુને વધુ લોકપ્રિય બનતી જાય છે. તેનું ફેનફોલોઈંગ પણ કોઈ બોલીવુડની એકટ્રેસથી કમ નથી. હાલમાં જ તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો મુકીને સોશલ મીડિયા પર ગરમી વધારી દીધી છે. તેના ચાહકો તેની અદાઓને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
 

રશ્મિનો ચિલ્ડ લુક

1/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai) આજકલ ખુબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. લાગે છેકે, તે બોલીવુડમાં પોતાનો પગ જમાવવા માંગે છે. અને એટલે જ તે બિંદાસ્ત અંદાજમાં પોતાના સેક્સી ફોટો સોશલ મીડિયામાં શેયર કરી રહી છે.

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)

રશ્મિનો મસ્તી ભર્યો અંદાજ

2/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai) નો મસ્તી ભર્યો અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અને ફેન્સ મનમુકીને સોશલ મીડિયા પર રશ્મિના વખાણ કરી રહ્યાં છે.

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)

રશ્મિના ફોટો જોઈને આંખોમાં આવી જશે ચમક

3/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai) નો આ અંદાજને તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)

 

રશ્મિએ આપ્યાં શાનદાર કૈપ્શન

4/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai) કૈપ્શનમાં લખ્યું છેકે, તાકાત એફર્ટલેસ પણ હોઈ શકે છે. સાથે જ તેણે લખ્યું છેકે, આઈ કૈંડી ન બનો બલ્કે સોલ ફૂડ બનો. 

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)

 

રશ્મિના ફોટો ખુબ જ થઈ રહ્યાં છે વાયરલ

5/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai) ની આ તસવીરો હાલ સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. એક ચાહકે લખ્યું કે ઈચ્છા થાય છેકે, તમને જોયા જ કરું.

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)

 

બિગ બોસ 13 નો રહી ચૂકી છે ભાગ

6/6
image

Rashami Desai બિગ બોસ 13નો ભાગ રહી ચૂકી છે. ત્યાર બાદ તે બિગ બોસ સિઝન 14માં એકવાર વિકાસ ગુપ્તાને સપોર્ટ કરવા આવી હતી.

(ફોટો સૌ. રશ્મિ દેસાઈ ઈંસ્ટાગ્રામ)