Rashami Desai એ શેર કર્યો ઓપન શર્ટમાં બોલ્ડ PHOTO, ઈન્ટરનેટ પર તસવીર થઈ વાયરલ

ગોર્જિયસ અંદાજવાળી રશ્મિની કેટલીક તસવીરો જુઓ...

May 24, 2020, 01:45 PM IST

નવી દિલ્હી: બિગ બોસ 13 (Bigg Boss 13)ની ફાઈનલિસ્ટ રશ્મિ દેસાઈ (Rashmi Desai) પોતાની એક્ટિંગની સાથે સાથે ખાસ અંદાજ માટે પણ જાણીતી છે. રશ્મિ દેસાઈ ઓનસ્ક્રિન તો લોકોને પોતાના અભિનયથી કાયલ કરે જ છે પરંતુ તે સોશિયલ મીડિયા ઉપર પણ અવારનવાર નવી તસવીરો શેર કરીને લોકોના ધબકારા વધારતી રહે છે. રશ્મિ દેસાઈએ આ વખતે બોલ્ડ તસવીરો શેર  કરી છે જેને જોઈને ટીવી સેલેબ્સ પણ કોમેન્ટ કર્યા વગર રહી શક્યા નહીં. આ નવા ફોટોશૂટમાં રશ્મિનો ખાસ અંદાજ પહેલા કરતા એકદમ અલગ જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં શર્ટના બટન ખોલીને પોઝ આપ્યા છે. જેના લીધે તેના ખુબ વખાણ પણ થઈ રહ્યાં છે. ગોર્જિયસ અંદાજવાળી રશ્મિની કેટલીક તસવીરો જુઓ...

1/13

2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13