Rekha: રેખા સાથે બાથટબમાં સીન શૂટ કરતી વખતે બેકાબૂ થયા આ એક્ટર, ઈંટીમેટ શૂટ દરમિયાન હદ કરી નાખી હતી

Written ByKrupa Shah
Published: May 07, 2025, 05:36 PM IST|Updated: May 07, 2025, 05:36 PM IST

Rekha Jeetendra Controversial Scene: રેખા બોલીવુડની સદાબહાર અભિનેત્રી છે. તે પોતાની દરેક ફિલ્મના પાત્રમાં પ્રાણ પુરાય જાય એવો અભિનય કરે છે. એક બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ રેખાએ આવો જ અભિનય કર્યો છે પરંતુ આ ફિલ્મના તેના અભિનયથી અભિનેતા બેકાબૂ થઈ ગયા હતા.

સૌતન કી બેટી ફિલ્મ1/5

સૌતન કી બેટી ફિલ્મ

1989 માં ફિલ્મ સૌતન કી બેટી આવી હતી. જેમાં જીતેન્દ્ર, જયા પ્રદા અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં એક બોલ્ડ સીન હતો જે રેખા અને જીતેન્દ્ર વચ્ચે બાથટબમાં શૂટ થયો હતો.   

 જીતેન્દ્ર રેખા સાથે બેકાબૂ2/5

જીતેન્દ્ર રેખા સાથે બેકાબૂ

સીનમાં રેખા અને જીતેન્દ્ર નશામાં ચૂર થઈ બાથટમમાં ઉતરી જાય છે. આ સીન કે સમયે નજરે જોનાર લોકોનું કહેવું હતું કે આ સીનમાં જીતેન્દ્ર રેખા સાથે બેકાબૂ થઈ ગયા હતા અને સીન રિયલ લાગવા લાગ્યો હતો.   

સીન ફિલ્મમાં છે3/5

સીન ફિલ્મમાં છે

આ સીનને લઈને ભારે ચર્ચાઓ પણ થઈ હતી. જો કે આ સીન ફિલ્મમાંથી કટ કરવામાં નથી આવ્યો. આ સીન ફિલ્મમાં જોવા મળે છે.   

બોલ્ડ સીન4/5

બોલ્ડ સીન

જ્યારે આ સીન થિયેટરમાં ચાલ્યો ત્યારે લોકો પણ હક્કા બક્કા રહી ગયા હતા. કારણ કે તે સમયે આ પ્રકારના બોલ્ડ સીન ફિલ્મોમાં દર્શાવવામાં ન આવતા. જો કે આ ફિલ્મ તે સમયે સુપરહીટ રહી હતી.   

5/5