ઘરમાં લગાવેલું RO પાણી પીતા પહેલા તપાસો લો TDS, નહીંતર સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન!

RO Water TDS: આજના સમયમાં દરેક વ્યક્તિના ઘરમાં RO મશીન લાગેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ROનો TDS શું હોવો જોઈએ? ચાલો તેના વિશે જાણીએ...

પાણી

1/5
image

પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પાણીને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ કહેવું ખોટું નહીં હોય. કારણ કે પાણી વિના જીવવું ખૂબ જ મુશ્કેલ છે. નોંધનીય છે કે, પાણી ફક્ત આપણી તરસ જ નથી છીપાવતું, પરંતુ આપણા શરીરને ડિટોક્સિ કરવામાં પણ મદદ કરે છે.

RO મશીન

2/5
image

જો તમે પણ તમારા ઘરમાં RO મશીન લગાવ્યું છે, તો શું તમે જાણો છો કે ROનો TDS શું હોવો જોઈએ? જો તમને ખબર નથી, તો તે ખતરનાક બની શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે, ROનો TDS પ્રતિ લિટર 125થી 225 મિલિગ્રામની વચ્ચે હોવો જોઈએ.

સ્વાસ્થ્ય

3/5
image

જો તમારા ઘરમાં લગાવેલા ROનો TDS 100થી નીચે હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તમને જણાવી દઈએ કે, જો TDS 100થી નીચે હોય તો શરીરમાં સુસ્તી આવવાની સાથે હાડકા સંબંધિત સમસ્યાઓ અને પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે.

RO મશીનની સર્વિસ

4/5
image

તમને જણાવી દઈએ કે, ઘરમાં લગાવેલા RO મશીનની દર 3-4 મહિને સર્વિસ કરાવવી જોઈએ. કારણ કે શરીરને શુદ્ધ પાણી મળવું ખૂબ જ જરૂરી છે. નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે.

5/5
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.