સારા અલી ખાને માસ્ક લગાવીને સાઇકલ વડે કરી મુંબઇની મુસાફરી- See PHOTOS

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના સહજ સ્વભાવના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના સહજ સ્વભાવના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. જ્યાં કોરોના પહેલાં તે અવાર નવાર ઓટોની સવાર કરતી સ્પોટ થઇ હતી તો બીજી તરફ હવે કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે અભિનેત્રી માસ્ક લગાવીને બિંદાસ અંદાજમાં મુંબઇની મુસાફરી કરી રહી છે. સારા અલી ખાન કોઇ સામાન્ય વ્યક્તિની માફક મુંબઇના રસ્તાઓ પર સાઇકલ લઇને ચાલી પડી હતી. સારાની કેટલીક તસવીરો અને વીડિયોઝ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેમાં તે વરસાદના કારણે આ આ સુહાના મૌસમની મજા માણતી જોવા મળી હતી. જુઓ આ તસવીરો...

1/6
image

આ તસવીરોમાં સારા ગ્રે કલરનો ક્રોપ ટોપ અને બ્લૂ પાયજામો પહેર્યો છે.

2/6
image

તેમણે ચહેરા પર સફેદ રંગનું માસ્ક પહેર્યું છે. 

3/6
image

ફિલ્મ 'કેદારનાથ' સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ હતી. 

4/6
image

તેમને બેસ્ટ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

5/6
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન જલદી જ ફિલ્મ 'કુલી નંબર વન'માં જોવા મળશે. 

6/6
image

આ ઉપરાંત તે 'અતરંગી રે'નું શૂટિંગ પણ શરૂ કરવાની છે. (તમામ ફોટો સાભાર: YOGEN SHAH)