પિંક પિંક LOOKમા જીમ પહોંચી સારા અલી ખાન! PHOTOSમા જુઓ સ્ટાઇલ

પિંક પિંક LOOKમા જીમ પહોંચી સારા અલી ખાન! PHOTOSમા જુઓ સ્ટાઇલ

Nov 11, 2019, 09:38 PM IST

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) આ સમયે મીડિયાના કેમેરાનો સૌથી પસંદગીનો ચહેરો બની રહી છે. ફિલ્મનું શૂટિંગ હોય, જીમ હોય કે સલૂન દરેક જગ્યાએ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના LOOKS અને સ્માઇલથી બધાનું દિલ જીતી લે છે. આજે સારા અલી ખાન પિંક કલરના આઉટફિટમાં જીમ પહોંચી. જુઓ સારા અલી ખાનનો અલગ અંદાજ.... 

 

1/5

પિંક જીમ આઉટફિટ

પિંક જીમ આઉટફિટ

સારા અલી ખાન જ્યારે પોતાના જીમ જવા માટે પિંક આઉટફિટમાં જોવા મળી તો મીડિયાના કેમેરા તેને કેપ્ચર કરતા રોકી ન શક્યા. 

2/5

આવો હતો પિંક લુક

આવો હતો પિંક લુક

સારાએ અહીં પિંક કલરની સ્પેકેડી અને શોટ્સની સાથે વાઇટ ટીશર્ટ પહેર્યું હતું, પરંતુ તેના ટીશર્ટ પર પણ પિંક કલરની પ્રિન્ટ હતી. 

3/5

પિંક કલરની હેન્ડ બેગ પણ

પિંક કલરની હેન્ડ બેગ પણ

આ સમયે સારા અલી ખાનના હાથમાં પિંક કલરની હેન્ડ બેગ પણ હતી. 

4/5

ફેન્સને પોઝ આપતી જોવા મળી

ફેન્સને પોઝ આપતી જોવા મળી

તે બિંદાસ અંદાજમાં ચારે તરફ જોવા મળી રહેલા કેમેરા અને ફેન્સને પોઝ આપતી જોવા મળી. 

5/5

કુલી નંબર 1 અને આજકલ

કુલી નંબર 1 અને આજકલ

કામની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં કુલી નંબર 1 અને આજકલમાં જોવા મળશે. તમામ ફોટો સાભારઃ  YOGEN SHAH