સોશિયલ મીડિયાની નવી સનસની! આ હસીનાને ડેટ કરી રહ્યો છે ટીમ ઈન્ડિયાનો બેટર?

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટર પૃથ્વી શો (Prithvi Shaw) ન માત્ર શાનદાર બેટિંગ પરંતુ પોતાના કથિત અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ (Prachi Singh) પણ ઇશારા ઇશારામાં આ યુવા ક્રિકેટર પર પ્રેમ વરસાવે છે. સોશિયલ મીડિયા પર આ બંને ઘણીવાર એવી સાઇન આપે છે, જેનાથી સમજી શકાય કે બંને ખુબ નજીક છે. આવો તમને પ્રાચી સિંહ વિશે થોડી વિગત આપીએ.   

Oct 15, 2021, 09:53 PM IST
1/5

ઉડી રહ્યાં છે પ્રેમના સમાચાર

ઉડી રહ્યાં છે પ્રેમના સમાચાર

અહેવાલ પ્રમાણે પ્રાચી સિંહ અને પૃથ્વી શો એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંનેએ આ વિશે કંઈ કહ્યું નથી. પરંતુ પૃથ્વી અને પ્રાચી સોશિયલ મીડિયા પર ખુબ નજીક છે. 

 

 

2/5

મુંબઈમાં થયો જન્મ

મુંબઈમાં થયો જન્મ

પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઈ 1995માં મુંબઈમાં થયો હતો. પ્રાચી ખુબ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

 

 

3/5

આ યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

આ યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

પૃથ્વી શોની (Prithvi Shaw) રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે (Prachi Singh) મુંબઈ યુનિવર્સિટીમાં (Mumbai University) અભ્યાસ કર્યો છે.

 

4/5

આ શોમાં કર્યુ કામ

આ શોમાં કર્યુ કામ

પ્રાચી સિંહે વર્ષ 2019માં એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદ મુક્યો હતો. પ્રાચી સિંહે કલર્સ ટીવીના શો ઉડાનમાં વંશિકા શર્માની ભૂમિકા ભજવી હતી. 

 

 

5/5

ડાન્સનો પણ શોખ

ડાન્સનો પણ શોખ

પ્રાચી સિંહ એક્ટરની સાથે સારી ડાન્સર પણ છે. પ્રાચી સિંહ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેને ફેન્સ ખુબ પસંદ કરે છે.