Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો

આજે જુનાગઢની મહિલા ફોરેસ્ટ ઓફિસરની સેલ્ફીનો વિવાદ સામે આવ્યો છે. રસિલાબેન વાઢેર નામની મહિલા ઓફિસરે સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જે મહિલાને લેડી ટારઝનનું બિરુદ મળ્યુ હોય, તે જ આવી રીતે સિંહો સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં મૂકે તો તે વનવિભાગ માટે શરમજનક બાબત કહેવાય. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ ગુજરાતના અનેક મહાનુભાવોની સિંહ સાથેની સેલ્ફીઓએ વિવાદ જગાવ્યો હતો. જેમાં નેતાઓ, ક્રિકેટર તથા સંતો પણ સામેલ છે. ત્યારે જોઈ લો કોની કોની સિંહ સાથેની સેલ્ફી વિવાદમાં આવી છે. 
 

1/7
image

સિંહ સાથે મોરારીબાપુની તસવીર

2/7
image

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવા બા સાથે સિંહ સાથે સેલ્ફીઓ લીધી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવતા અનેક વિવાદો થયા હતા.

3/7
image

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પણ સિંહ સાથેની તસવીરો ચર્ચાઈ ચૂકી છે.

4/7
image

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નામ પણ લિસ્ટમાં સામેલ છે

5/7
image

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પણ સિંહ સાથેની તસવીર

6/7
image

રવિન્દ્ર જાડેજાની સિંહ સાથે તસવીર

7/7
image

રવિન્દ્ર જાડેજાની સિંહ સાથે તસવીર