લેટેસ્ટ ફેશન માટે યોજાઇ 'ફ્લેશ ફેશન વૉક'

Apr 26, 2018, 09:16 AM IST

અમદાવાદ વન મોલમાં તેના ગ્રાહકોને ઉનાળાની લેટેસ્ટ ફેશનનો નજારો માણવા મળ્યો હતો. આ સમર ફેશન કલેક્શનમાં રંગોની મિલાવટમાં દર્શાવાયેલી બારીકીની સાથે સાથે આરામ, સ્ટાઈલ અને ડિઝાઈનનો સમન્વય ધરાવતા વસ્ત્રો નિહાળવાની તક પ્રાપ્ત થઈ હતી.

1/9

અમદાવાદ વન મોલમાં તેના ગ્રાહકોને ઉનાળાની લેટેસ્ટ ફેશનનો નજારો માણવા મળ્યો હતો. 

2/9

આ સમર ફેશન કલેક્શનમાં રંગોની મિલાવટમાં દર્શાવાયેલી બારીકીની સાથે સાથે આરામ, સ્ટાઈલ અને ડિઝાઈનનો સમન્વય ધરાવતા વસ્ત્રો નિહાળવાની તક પ્રાપ્ત થઈ હતી. 

3/9

બહાર જ્યારે ભારે ગરમી પ્રવર્તે છે ત્યારે આ સમર કલેક્શન તમારા વસ્ત્રોને ઠંડા પવનની અસર ઉભી કરી સમર માટે ઓફર કરાયેલ લેટેસ્ટ વસ્ત્રો રજૂ કરાયા હતા.  

4/9

આ સમર વાઈબ અભિગમનો ઉદ્દેશ શોપિંગનો અનોખો અનુભવ પૂરો પાડવાની સાથે સાથે તાજી ફેશનની વિવિધ તરાહો દર્શાવવાનો હતો. 

5/9

આ સમર વાઈબનો મુખ્ય ઉદ્દેશ ફેશનને પ્રોત્સાહન આપીને વર્તમાન સીઝનના લેટેસ્ટ પ્રવાહો અંગે જાણકારી આપવાનો છે.

6/9

આ સમર વાઈબમાં સ્ટાઈલ હેશટેગ હેઠળ ફેશન વૉક તથા સિઝનના સેલને વેગ આપવા માટે વ્યાપક પ્રમાણમાં  ડીજીટલ મીડિયાનો ઉપયોગ જોવા મળ્યો હતો.

7/9

સમર વાઈબના એક ભાગ તરીકે ઘણી નેશનલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડમાંથી પસંદ કરાયેલા વસ્ત્રો રજૂ કરવામાં આવ્યા હતા. 

8/9

સમર વાઇબ કલેશનમાં સમર શૂઝ, સનગ્લાસ, વસ્ત્રો, બેગ્સ એસેસરિઝ રજૂ કરવામાં આવી હતી. 

9/9

સમર વાઇબમાં શોટ્સ, લીલન કલેશકશન, કોટન, ફ્લોરલ પ્રિંટ રજૂ કરવામાં આવી હતી.