કિંગ ઓફ રોમાન્સ કહેવાતા શાહરૂખ સાથે રોમાન્સ કરવાની આ હીરોઈનોએ કેમ ઘસીને ના પાડી દીધી?

નવી દિલ્હીઃ કિંગ ઓફ રોમાન્સ કહેવામાં આવતા શાહરૂખ ખાન સાથે કોણ કામ નથી કરવા માગતું? શાહરૂખ ખાન પાછલા ઘણા દાયકાઓથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે અને પોતાના રોમેન્ટીક કિરદારથી કિંગ ખાને લોકોના દિલમાં જગ્યા બનાવી છે. શાહરૂખ ખાન સાથે કામ કરવાનું ઘણા બોલીવૂડમાં કામ કરતા લોકોનું સપનું હોય છે. પરંતુ, આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે એવી અભિનેત્રીઓ વિશે જેમણે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ના પાડી હતી.

Oct 20, 2021, 12:54 PM IST

 

1/5

શ્રીદેવી

શ્રીદેવી

  દિવંગત દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીને ડર ફિલ્મમાં શાહરૂખ સાથે કામ કરવાની ઓફર કરવામાં આવી હતી. પણ, તેમણે આ પ્રોજેક્ટ માટે ઈન્કાર કર્યો હતો. જે બાદ આ રોલ જુહી ચાવલાને મળ્યો હતો.

2/5

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે પણ શાહરૂખ સાથે કામ કરવાને પ્રીફર નથી કર્યું. માનવામાં આવે છે કે સ્ક્રિન પર બંનેની કેમેસ્ટ્રિ નહીં ચાલે.

3/5

કરિશમા કપૂર

કરિશમા કપૂર

કરિશમા કપૂરને શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' ઓફર કરવામાં આવી હતી. જેને કરિશમા કપૂરે રિજેક્ટ કરી હતી. જ્યારે, ફિલ્મ અશોકામાં પણ શાહરૂખ ખાન સાથે કામ કરવાના ઓફરને કરિશમાએ રિજેક્ટ કરી હતી.

4/5

કંગના રનૌત

કંગના રનૌત

બીજાને ફોલો કરવા વગર પોતાની લાઈન વધારનારી કંગનાએ હજુ સુધી કોઈપણ ખાન સાથે ફિલ્મ નથી કરી.

5/5

હેમા માલિની

હેમા માલિની

અમારી સહયોગી વેબસાઈટ બોલીવૂડ લાઈફ મુજબ હેમા માલિનીએ શાહરૂખ સાથે એટલે કામ નથી કર્યું કેમ કે તેઓ માને છે શાહરૂખ ખાન ઓવર એક્ટિંગ કરે છે.