સારાની પહેલી ફિલ્મનું થયું સ્ક્રિનિંગ, હાજર રહી સેલિબ્રિટીઓની આખી ફોજ

Dec 6, 2018, 04:46 PM IST
1/7

સ્ટાર કિડ સારા અલી ખાન પોતાની પહેલી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સફેદ સલવાર સૂટમાં જોવા મળી છે. સારા આ સાદગીથી લોકોના દિલ જીતી રહી છે. 

2/7

ફિલ્મ `કેદારનાથ` 2013માં કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપદા પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રેમકથા અને એની સાઇડ ઇફેક્ટ્સ દેખાડવામાં આવી છે. સારા અલી ખાન સાથે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે. 

3/7

ફિલ્મ `કેદારનાથ`ને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. સ્ક્રિનિંગમાં અભિષેક પહોંચ્યો પોતાની પત્ની સાથે. 

4/7

'ધડક' સ્ટાર ઇશાન ખટ્ટર.

5/7

ભાઈ ઝાયેદ ખાન સાથે પહોંચી સુઝેન ખાન. 

6/7

શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર પણ પહોંચી સ્ક્રિનિંગમાં.

7/7

આમિર ખાનની પત્ની કિરણ રાવ દેખાઈ કુલ લૂકમાં.

(તમામ તસવીર સાભાર : Yogen Shah)