બોડીકોન ડ્રેસમાં Suhana Khan ને જોવા મળ્યો અનોખો અંદાજ, SEE PHOTOS

સુહાનાએ ન્યૂયોર્કથી ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો છે. 

નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) એક નાઇટ આઉટમાં જોવા મળી હતી. જ્યાંથી તેમને એક અલગ અંદાજવાળી તસવીર શેર કરી. ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં સુહાના ખૂબ જ હોટ જોવા મળી રહી છે. 

1/6
image

તેમાં તે ઓલિવ ગ્રીન બોડીકોનડ્રેસમાં જોવા મળી રહી છે. 

2/6
image

આ ફોટો કોઇ નાઇટ આઉટનો જોવા મળે છે. 

3/6
image

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું, 'બોય બાથરૂમની તરફ જઇ રહી છું.''

4/6
image

સુહાનાએ ન્યૂયોર્કથી ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો છે. 

5/6
image

હાલમાં તે પોતાના પરિવાર સાથે મુંબઇમાં છે. 

6/6
image

સુહાનાને ઇંસ્ટાગ્રામ પર બોલીવુડ સેલિબ્રિટીઝની માફક ફોલો કરવામાં આવે છે. તમામ તસવીરો સાભાર: Instagram@SuhanaKhan2