લક્ષ્મીજી થયા પ્રસન્ન, આજથી આ રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવા ઠાઠ, દુશ્મનો માત ખાશે, ધનના તો ઢગલા થશે!
Shukraditya Yog: 14 માર્ચના રોજ સૂર્ય ગોચર કરીને માન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ત્યાં પહેલેથી જ શુક્ર હાજર છે. તેનાથી મીન રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. આ શુભ યોગ 5 રાશિવાળા પર માતા લક્ષ્મીની અપાર કૃપા વરસાવશે અને બંપર ધનદૌલત આપશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે આ એક સોનેરી સમયની શરૂઆત છે. તમારા જીવનમાં ખુશહાલી આવશે. આવકમાં બંપર વધારો થશે. આવકના નવા સોર્સ ઊભા થશે. નોકરીમાં જબરદસ્ત સફળતા મળશે. પ્રભાવશાળી પદ મળશે. સ્વાસ્થ્ય સંલગ્ન સમસ્યાઓથી છૂટકારો મળશે. કરિયરમાં ઉછાળો આવશે.
મિથુન રાશિ
માતા લક્ષ્મીની કૃપાથી મિથુન રાશિવાળાના બગડેલા કામ પાર પડશે. કરિયરમાં લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત થશે. કારોબારમાં તેજીનો લાભ મળશે.
કન્યા રાશિ
કરિયરમાં સફળતા મળવાના યોગ છે. સમાજમાં માનસન્માન વધશે. પરિવારમાં ખુશહાલી રહેશે. ધનલાભ થશે. આવક વધશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે.
ધનુ રાશિ
સૂર્ય શુક્રની યુતિ ધનુ રાશિવાળા માટે ખાસ લાભકારી રહેશે. તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે. પ્રોપર્ટી કે નવી ગાડી ખરીદવાના યોગ છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. મનપસંદ જોબ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળાને શુક્રાદિત્ય યોગ લાભ કરાવશે. જૂની સમસ્યાઓ દૂર થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. વિવિધ ક્ષેત્રોમાં અનુકૂળ પરિણામ મળશે. આર્થિક તંગી દૂર થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos