સની લિયોનીએ રેડ શોર્ટ ડ્રેસમાં બતાવ્યો બોલ્ડ અંદાજ, ફેસ્ટિવ મૂડમાં જોવા મળી અભિનેત્રી

બોલિવુડ અભિનેત્રી સની લિયોની હાલમાં લોસ એન્જેલસમાં છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની ફોટોઝ શેર કરીને ફેન્સને શેર પણ કરતી રહે છે.  

Nov 25, 2020, 10:05 PM IST

નવી દિલ્લી : બોલિવુડ અભિનેત્રી સની લિયોની હોલિડે મૂડમાં જોવા મળી રહી છે. હાલમાં જ સનીએ એક પોસ્ટ કરી છે. જેમાં તે લાલ રંગના શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેને જોઈને સ્પષ્ટ રીતે લાગે છે કે સની અત્યારથી ક્રિસમસ સેલિબ્રેશનના મૂડમાં છે. સની આ સમયે લોસ એન્જેલસમાં છે. તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. સની લિયોનીના આ રેડ હોટ ફોટોઝ ઘણા વાયરલ થઈ રહ્યા છે. તેના પર ઈન્સ્ટા યૂઝર્સના અલગ-અલગ રિએક્શન આવી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે સની ફૂલોથી પણ વધારે ખૂબસૂરત છે. 

1/8

રેડ ડ્રેસમાં સની લિયોની

રેડ ડ્રેસમાં સની લિયોની

2/8

સની લિયોનીનો નવો લુક

સની લિયોનીનો નવો લુક

3/8

સની લિયોનીની અદા

સની લિયોનીની અદા

4/8

સની લિયોનીનો ક્રિસમસ ટ્રેન્ડ

સની લિયોનીનો ક્રિસમસ ટ્રેન્ડ

5/8

ક્રિસમસ મૂડમાં સની લિયોની

ક્રિસમસ મૂડમાં સની લિયોની

6/8

શોર્ટ ડ્રેસમાં સની લિયોની

શોર્ટ ડ્રેસમાં સની લિયોની

7/8

સની લિયોનીનો પાર્ટી લુક

સની લિયોનીનો પાર્ટી લુક

8/8

સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર

સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર