નવી Alto જોતાં જ તેના પર આવી જશે દિલ! લોન્ચ થવા જઇ રહ્યો છે 'ઝક્કાસ' અવતાર

સુઝુકીએ જાપાનમાં નવી અલ્ટો (Alto) બિલકુલ નવા અવતારમાં લોન્ચ કરી દીધી છે. જોવામાં કાર ખૂબ સુંદર છે અને એક્સટીરિયર ખૂબ સારું છે. કેબિનમાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. ડેશબોર્ડ લેઆઉટ અને 7-ઇંચ ટચસ્ક્રીન ઇંફોનટેનમેંટ યૂનિટ આપવામાં આવ્યું છે, તેની આસપાસ એસી વેંસ મળ્યા છે. 

Dec 2, 2021, 11:33 PM IST
1/4

દેખાવમાં સુંદર

દેખાવમાં સુંદર

આ કાર બિલકુલ નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે જે દેખાવમાં ખૂબ સુંદર છે. 

2/4

ચહેરો બિલકુલ નવો

ચહેરો બિલકુલ નવો

સુઝુકીએ આ કારને ખૂબ સારી રીતે ડિઝાઇન આપી છે અને ચહેરો બિલકુલ નવો છે. 

3/4

હાઇટેક કેબિન

હાઇટેક કેબિન

કંપની આ કારના કેબિનને હાઇટેક બનાવ્યો છે જે ઘણા બધા ફીચર્સ સાથે આવ્યો છે. 

4/4

દમદાર પાછળનો ભાગ

દમદાર પાછળનો ભાગ

સુઝુકીએ આગળની સાથે તેની પાછળના ભાગે પણ પણ ખૂબ દમદાર બનાવ્યો છે.