'Taarak Mehta' ની અંજલી ભાભીનો બિકિની અવતાર છે સુપર હોટ, તમે પણ જુઓ Pics

Taarak Mehta Ka Ooltah Chashmah: શોમાં અંજલી મેહતાની ભૂમિકા નિભાવનાર સુનયના ફૌઝદાર (Sunayana Fozdar) આ રોલમાં હાઉસ વાઇફના રૂપમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઇફમાં સુનયના ખુબ બોલ્ડ છે. આજે અમે તમને તેની કેટલીક એવી તસવીરો દેખાડીશું જેને જોઈ તમે ચોંકી જશો. કારણ કે ટીવી સ્ક્રીન પર સલવાર સૂટમાં સિંમ્પલ જોવા મળતી અંજલી ભાભી એટલે કે સુનયના ફૌઝદારનો આ લુક કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછો નથી. 
 

અંજલી ભાભીનો હોટ અવતાર

1/6
image

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં પોતાના 13 વર્ષ પૂરા કર્યા છે. આ શોના દરેક પાત્રો દર્શકોના દિલની નજીક છે. સુનયના અંજલી ભાભીનું પાત્ર ભજવે છે. 

 

 

નેહા મેહતાને કરી હતી રિપ્લેસ

2/6
image

પાછલા વર્ષ સુધી નેહા મેહતા શોમાં અંજલિ મેહતાની ભૂમિકા ભજવી રહી હતી અને હવે તેનું સ્થાન સુનયના ફૌઝદારે લીધુ છે. 

 

 

લોકોના દિલમાં જગ્યા બનાવી

3/6
image

સુનયનાને ફેન્સના દિલમાં જગ્યા બનાવતા વાર લાગી નહીં. તે પોતાના અભિનયથી લોકોનું દિલ જીતવામાં સફળ થઈ છે. 

 

 

જૂની તસવીરોમાં જોવા મળ્યું ગ્લેમર

4/6
image

સુપરહોટ છે અવતાર

5/6
image

તેણે ઇન્સ્ટાગ્રામ પર ખુબ સુંદર તસવીરો શેર કરી છે અને તે  સુપર હોટ છે. 

 

 

6/6
image

તે કહેવું ખોટુ નથી કે તસવીરોમાં સુનયનાને જોઈને લાગી રહ્યું છે કે તેની આગળ બબીતા જીનું હુસ્ન પણ ફીકુ છે.