એકીકૃત ધોરણે, ટ્રેન્ટ(Trent Limited)નો PAT માર્ચ 2025 ક્વાર્ટરમાં 55% ઘટીને રૂ. 318 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 704 કરોડ રૂપિયા હતો. જોકે, ટાટા ગ્રુપ કંપનીએ નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 4,217 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ 24 ના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા રૂ. 3,298 કરોડથી 28% વધુ છે.