Price Fell: આ એન્જિનિયરિંગ કંપનીના પ્રમોટરે તેમનો હિસ્સો ઘટાડી દીધો છે. કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે. આ સમાચાર આવતાની સાથે જ કંપનીના શેરમાં આજે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ 18 ફેબ્રુઆરીના રોજ શેરબજારોને જાણ કરી હતી કે પ્રમોટરે પ્લેજ કરેલા શેરનો હિસ્સો ઘટાડી દીધો છે. જે સ્થિરતા લાવે છે.