Energy Share Price: આજે બુધવારે અને 12 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન આ એનર્જીનો શેર ફોકસમાં રહ્યો હતો. કંપનીનો શેર આજે 2 ટકા વધીને 52.95 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપનીના શેર આ વર્ષે સતત ઘટી રહ્યા છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 20 ટકા સુધી ઘટી ગયા છે.