Huge Rise: ગયા નાણાકીય વર્ષ 2024-25 ના માર્ચ ક્વાર્ટરમાં બેંકની કુલ આવક વધીને 33,254 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 31,058 કરોડ રૂપિયા હતી. બેંકે જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરમાં તેની મેઈન ચોખ્ખી વ્યાજની આવક લગભગ 9,514 કરોડ રૂપિયા પર સ્થિર રહી છે.