વિટામિન B12 ની કમીને દૂર કરી શકે છે આ લાલ ફળ, બસ રોજ કરો તેનું સેવન!
Vitamin B12 Deficiency: વિટામિન બી 12 શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12 ની ઉણપ શરીરની ચેતાને નબળી બનાવી શકે છે. આ ઉપરાંત, હાથ અને પગમાં ઝણઝણાટ, થાક અને નબળાઈ વધી શકે છે. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે આ ફળનું સેવન કરી શકો છો.
તમે સવારે નાસ્તામાં સફરજનનું સેવન કરી શકો છો. સવારે સફરજન ખાવાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે.
સફરજનમાં પોટેશિયમ, બોરોન અને ફાઇબર જોવા મળે છે, સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટરો દરરોજ એક સફરજન ખાવાની ભલામણ કરે છે.
સફરજનમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. સફરજન ખાવાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે, જે વિટામિન B12 નું શોષણ સુધારે છે.
સફરજન ખાવાથી વિટામિન B12 ની ઉણપ સીધી રીતે દૂર થઈ શકતી નથી. પરંતુ સફરજન શરીરમાં વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. સફરજન ખાવાથી વિટામિન B12 નું શોષણ સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos