Rose Plant: ગુલાબના છોડમાં ન આવતા હોય ફૂલ તો આ ટેકનિક અપનાવો, ફૂલથી ભરાઈ જશે આખો છોડ
Rose Plant Gardening Tips: ગુલાબનો છોડ ઘરની સુંદરતા વધારે છે. ગુલાબના લાલ અને ગુલાબી ફુલ સુંદર હોય છે. પરંતુ ઘણીવાર છોડમાં બરાબર ફુલ આવતા નથી. જ્યારે છોડમાં ફુલ ન આવે ત્યારે શું કરવું ચાલો તમને જણાવી દઈએ.
પ્રુનીંગ કરી દેવું
1/5

ઘરમાં જો તમે કુંડામાં ગુલાબનો છોડ વાવ્યો હોય અને તેમાં ફુલ ન આવતા હોય તો છોડની ડાળીઓનું પ્રુનીંગ કરી દેવું.
વધારે ફુલ
2/5

આ ટ્રીકની અપનાવશો તો તમે જોશો કે ગુલાબના છોડમાં એકદમ વધારે ફુલ આવવા લાગ્યા છે.
ગુલાબના છોડ
3/5

ગુલાબના છોડમાં ફુલ વધારે આવે તે માટે હાર્ડ પ્રૂનિંગની મદદ લઈ શકાય છે. હાર્ડ પ્રુનિંગ કરવાથી છોડમાં નવા પાન, નવી ડાળીઓ અને ફુલ આવવા લાગે છે.
હાર્ડ પ્રૂનિંગ
4/5

હાર્ડ પ્રૂનિંગમાં છોડની ડાળીઓને કાતરની મદદથી થોડી થોડી કાપવી. આમ કરવાથી થોડા સમયમાં નવી ડાળીઓ અને પાન આવવા લાગશે. છોડ મોટો થવા લાગશે અને તેમાં ફુલ પણ વધારે આવશે.
5/5

Trending Photos




