બિકીનીમાં અંડરવોટર ફોટોશૂટ કરાવીને આલિયા ભટ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

પોતાની સેન્સ ઓફ હ્યુમરથી પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટે નિયોન રંગની બિકીનામાં પાણીના અંદર ઉતરીને ધમાલ મચાવી છે. સોશિયલ મીડિયા પર આલિયાના ફોટાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. 

નવી દિલ્હીઃ પોતાના અભિયન વડે લોકોનાં દિલ જીતનારી આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે નિયોન(Nion) રંગની બિકીની(Bikini) પહેરીને સ્વિમિંગ પુલમાં(Swimming Pool) ઉતરી છે અને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. થોડા કલાકમાં જ આલિયા ભટ્ટનો આ અંડર વોટર બિકીની ફોટોશૂટ વાયરલ થયો છે. અત્યાર સુધી આલિયા ભટ્ટના અંડરવોટર ફોટોશૂટના ફોટોઝને 16 લાખ પ્રશંસકો દ્વારા લાઈક કરવામાં આવ્યા છે. આ તસવીરોમાં આલિયા ભટ્ટ એકદમ નવા જ અવતારમાં જોવા મળી રહી છે, જેના કારણે તેના પ્રશંસકોની ઊંઘ ઉડી ગઈ છે. જૂઓ આલિયા ભટ્ટનો લેટેસ્ટ Underwater PHOTOSHOOT....

આલિયાની નવી અદા પર આફરિન પ્રશંસકો

1/5
image

આલિયા ભટ્ટે વિવિધ નિયોન રંગની બિકીનીઝમાં માદક અદાઓમાં ફોટા પડાવ્યા છે. પાણીના અંદર આલિયાની સુંદરતાને ચારચાંદ લાગી ગયા છે. 

બ્યૂટી વિથ વાયોલેટ કલર

2/5
image

આલિયા ભટ્ટે વોગ(VOGUE) મેગેઝિન માટે વિવિધ રંગની બિકીનીઝ પહેરીને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. આલિયાએ મનમોહક અને માદક અદાઓમાં કરાવેલો ફોટોશૂટ પ્રશંસકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

પાણીમાં યોગાસન

3/5
image

આલિયા ભટ્ટ સ્વિમિંગ પુલના અંદર પિન્ક રંગની મોનોકનીમાં યોગાસન કરતી જોવા મળી રહી છે. પ્રશંસકોને આલિયાની આ અદા ખુબ જ ગમી છે.

બ્લેક એન્ડ વ્હાઈટમાં સેક્સી અદા

4/5
image

બ્લેક એન્ડ વ્હાઈટમાં આલિયા ભટ્ટે અત્યંત સેક્સી અદા અને માદક આંખો સાથે પ્રશંસકોને પાણી-પાણી કરી નાખ્યા છે. 

નિયોન રંગમાં આલિયાની આકર્ષક અદા

5/5
image

થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટે પ્રખ્યાત સેલિબ્રિટી મેગેઝિન વોગ(VOGUE) ના આ કવર પેજને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે નિયોન રંગની બિકીની સાથે પાણીના અંદર બેઠી છે. ફોટો સાભારઃ INSTAGRAM@Aliabhatt