ગુજરાતી એવોર્ડમાં વરૂણ-શ્રદ્ધાએ આપી હાજરી, યંગેસ્ટ આઇપીએસ સફીન હસનને મળ્યો એવોર્ડ

ગુજરાત માટે ગુજરાતીઓ દ્વારા અનેક કાર્ય કરવામાં આવ્યા છે અને દેશ વિદેશ માં પણ ગુજરાતીઓએ અનેક કાર્યો કર્યા છે એ પછી ઉદ્યોગ ક્ષેત્રે હોય કે પછી, ફિલ્મજગત, રમતગમત, પોલિટિકલ, સામાજિક સેવા, લેખક, ગીતકાર દરેક ક્ષેતે ગુજરાતીઓ એ ખુબજ પ્રશંશનીય કાર્ય કર્યું છે અને એ કાર્યને બિરદાવવાના હેતુસર બૉલીવુડ હબ દ્વારા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડનું આયોજન છેલ્લા 12 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. આ વખતે 13માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડનું આયોજન રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ ના સ્ટારકાસ્ટએ હાજરી આપી.

1/9

રેમો ડિસુઝા

રેમો ડિસુઝા

રેમો ડિસુઝા - બૉલીવુડ કોરિયોગ્રાફર 

2/9

રમેશ પટેલ

રમેશ પટેલ

રમેશ પટેલ - સીએમડી ગોટીઝ ઇન્ફ્રાટેક લિમિટેડ

3/9

કવિતા ચોપરા

કવિતા ચોપરા

કવિતા ચોપરા - ડિરેક્ટર, ઓશિયા રિટેલ સુપરમાર્કેટ

4/9

કરસન સાગઠીયા

કરસન સાગઠીયા

કરસન સાગઠીયા

5/9

જીગરદાન ગઢવી

જીગરદાન ગઢવી

જીગરદાન ગઢવી

6/9

ધ્વનિ ભાનુશાલી

ધ્વનિ ભાનુશાલી

ધ્વનિ ભાનુશાલી

7/9

આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવી

8/9

વિશાલ સાવલિયા

વિશાલ સાવલિયા

વિશાલ સાવલિયા - યંગ બિઝનેસ આઇકન

9/9

અત્રીશ ત્રિવેદી

અત્રીશ ત્રિવેદી

બૉલીવુડ હબના ડિરેક્ટર અત્રીશ ત્રિવેદીએ જણાવ્યું કે "આ અમારા માટે સૌભાગ્ય ની વાત છે કે અમે આ એવોર્ડ ની 13મી આવૃત્તિ સફળતાપૂર્વક પુરી કરી અને બૉલીવુડના લોકોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં વરુણ ધવન, રેમો ડિસૂજા, નૂરા ફતેહીના હસ્તે લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.