પ્રિયંકાને જોઈને લોકોએ લગાવ્યા મોદી...મોદી...ના નારા કારણ કે...

પ્રિયંકા ચોપડા ગુરુવારની સાંજે મુંબઇમાં આખી કેસરી રંગના ડ્રેસમાં નજરે પડી હતી. એક ડેટિંગ વેબસાઇટના કાર્યક્રમમાં પહોંચેલી પ્રિયંકાએ કેસરી રંગનો ડ્રેસ પહેરીને આવી હતી. પ્રિયંકાને કેસરિયા ડ્રેસમાં જોઇને ત્યાં કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પ્રિયંકા આ ડેટિંગ વેબસાઇટના મેનેજમેન્ટમાં ભાગીદાર છે. મુંબઇમાં જુહૂ તારા રોડની એક હોટલમાં થયેલી આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાએ કેટલીક મહિલાઓ સાથે ડિનર કર્યું. ડિનર ડેટ પર પ્રિયંકા સાથે નમ્રતા પુરોહિત, પૂજા ઢીંગરા, અનુષા દાંડેકર જેવી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી.

નવી દિલ્હી : પ્રિયંકા ચોપડા ગુરુવારની સાંજે મુંબઇમાં આખી કેસરી રંગના ડ્રેસમાં નજરે પડી હતી. એક ડેટિંગ વેબસાઇટના કાર્યક્રમમાં પહોંચેલી પ્રિયંકાએ કેસરી રંગનો ડ્રેસ પહેરીને આવી હતી. પ્રિયંકાને કેસરિયા ડ્રેસમાં જોઇને ત્યાં કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પ્રિયંકા આ ડેટિંગ વેબસાઇટના મેનેજમેન્ટમાં ભાગીદાર છે. મુંબઇમાં જુહૂ તારા રોડની એક હોટલમાં થયેલી આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાએ કેટલીક મહિલાઓ સાથે ડિનર કર્યું. ડિનર ડેટ પર પ્રિયંકા સાથે નમ્રતા પુરોહિત, પૂજા ઢીંગરા, અનુષા દાંડેકર જેવી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી.

1/5
image

આ પ્રસંગે પ્રિયંકા સુપરકુલ લાગી રહી હતી.

2/5
image

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં ભારતમાં છે અને પોતાની આગામી ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મની રેપઅપ પાર્ટીમાં પ્રિયંકા આખી ટીમ સાથે જોવા મળી હતી. આ પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા બીજા લોકો પણ જોવા મળ્યા હતા. 

3/5
image

પ્રિયંકા ભારતમાં છે ત્યારથી સતત કોઈને કોઈ ઇવેન્ટમાં જોવા મળી રહી છે.

4/5
image

પ્રિયંકાનું ડિસેમ્બર મહિનામાં યુનિસેફ તરફથી હ્યુમનટેરિયન અવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રિયંકાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. આ સમારંભનું આયોજન 3 ડિસેમ્બરના દિવસે ન્યૂયોર્કમાં કરવામાં આવશે. પ્રિયંકાએ નિવેદન આપ્યું છે કે તેના માટે યુનિસેફ માટે કામ કરવાનું તેના માટે બહુ મહત્વનું છે. 

5/5
image

હાલમાં પ્રિયંકાએ ફરહાન અખ્તર સાથે સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું શૂટિંગ પુરું કર્યું છે.