કોરોના વિરુદ્ધ જનતા લડી રહી છે જંગ, PHOTOSમાં જુઓ સમગ્ર દેશમાં 'જનતા કર્ફ્યૂ'ની પ્રચંડ અસર

દેશભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં આજે જનતા માટે જનતા દ્વારા જનતા કર્ફ્યૂ લાગુ થયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર જનતા કર્ફ્યૂ માટે દેશ ભરપૂર સમર્થન આપી રહ્યો છે. સમગ્ર દેશમાં હાલ જનતા કર્ફ્યૂનું લોકો દ્વારા ચુસ્તપણે પાલન થઈ રહેલું જોવા મળે છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યૂ લાગુ છે. ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે લોકોએ પોતાની જાતે જ કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેનું પાલન પણ થઈ રહ્યું છે. દેશભરમાં કેવી છે તેની અસર જુઓ તસવીરો...

Mar 22, 2020, 12:57 PM IST

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં આજે જનતા માટે જનતા દ્વારા જનતા કર્ફ્યૂ લાગુ થયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર જનતા કર્ફ્યૂ માટે દેશ ભરપૂર સમર્થન આપી રહ્યો છે. સમગ્ર દેશમાં હાલ જનતા કર્ફ્યૂનું લોકો દ્વારા ચુસ્તપણે પાલન થઈ રહેલું જોવા મળે છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યૂ લાગુ છે. ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે લોકોએ પોતાની જાતે જ કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેનું પાલન પણ થઈ રહ્યું છે. દેશભરમાં કેવી છે તેની અસર જુઓ તસવીરો...

1/17

ચંડીગઢ

ચંડીગઢ

ચંડીગઢ બસ સ્ટેશન પર સન્નાટો છવાયેલો છે. ફોટો સાભાર- ખુર્શીદ અહેમદ

2/17

કોલકાતા

કોલકાતા

પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં હાવડા બ્રિજ અને હાવડા સ્ટેશનની આ તસવીરો દેખાડે છે કે જનતા કર્ફ્યૂની કેવી અસર છે. 

3/17

નાગપુર

નાગપુર

આ તસવીર નાગપુરના ઝાંસી કી રાની ચોકની છે. સવારે 10 વાગે લેવાયેલી તસવીર સ્પષ્ટપણે જણાવી રહી છે કે લોકોના મનમાં શું છે. તસવીર-અમિત ત્રિપાઠી

4/17

મુંબઇ

મુંબઇ

5/17

નવી દિલ્હી રેલવે સ્ટેશન

નવી દિલ્હી રેલવે સ્ટેશન

કોરોનાને હરાવવા માટે લોકોએ મન બનાવી લીધુ છે. ખુબ ભીડ રહતી હોય તેવા આ રેલવે સ્ટેશન પર હાલ ગણ્યા ગાંઠ્યા લોકો જ જોવા મળી રહ્યાં છે. (pic credit- મનીષ શુક્લા)

6/17

જયપુર

જયપુર

રાજસ્થાનનું જયપુર રેલવે સ્ટેશન એકદમ સુમસામ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે અહીં ખુબ ભીડ જોવા મળે છે. 

7/17

અજમેર રાજસ્થાન

અજમેર રાજસ્થાન

રાજસ્થાનના અજમેરમાં પણ રસ્તાઓ પર સન્નાટો છે. તમામ દેશવાસીઓ એકજૂથ છે. 

8/17

ઓડિશા

ઓડિશા

આ તસવીર ઓડિશાના ભુવનેશ્વરની છે. કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે સરકારે પ્રદેશના 40 ટકા ભાગને લોકડાઉન કર્યું છે. અન્ય જગ્યાઓ પર જનતા કર્ફ્યૂનું પાલન થઈ રહ્યું છે. 

9/17

લાજપત નગર દિલ્હી

લાજપત નગર દિલ્હી

લાજપતનગર માર્કેટ આજે સંપૂર્ણ રીતે લોકડાઉન છે. તસવીર- કવિતા શર્મા

10/17

નહેરુ પ્લેસ

નહેરુ પ્લેસ

તસવીર સભાર-કવિતા શર્મા

11/17

નોઈડા ગેટ

નોઈડા ગેટ

તસવીર-સાભાર વરુણ ભસીન

12/17

નવી દિલ્હી રેલવે સ્ટેશન

નવી દિલ્હી રેલવે સ્ટેશન

કોરોનાને હરાવવા માટે લોકોએ મન બનાવી લીધુ છે. ખુબ ભીડ રહતી હોય તેવા આ રેલવે સ્ટેશન પર હાલ ગણ્યા ગાંઠ્યા લોકો જ જોવા મળી રહ્યાં છે. (pic credit- મનીષ શુક્લા)

13/17

લાજપત નગર દિલ્હી

લાજપત નગર દિલ્હી

લાજપતનગર માર્કેટ આજે સંપૂર્ણ રીતે લોકડાઉન છે. તસવીર- કવિતા શર્મા

14/17

દિલ્હી સંસદ માર્ગ

દિલ્હી સંસદ માર્ગ

સામાન્ય રીતે આ માર્કેટમાં બહાર ગાડી ઊભી રાખવાની જગ્યા મળતી નથી પરંતુ આજે આ રોડ સંપૂર્ણ રીતે ખાલી છે. તસવીર-વિશાલ પાંડે

15/17

દિલ્હી સંસદ માર્ગ

દિલ્હી સંસદ માર્ગ

દિલ્હી સંસદ માર્ગ

16/17

દિલ્હી

દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં સવારથી જ જનતા કર્ફ્યૂની અસર જોવા મળી રહી છે. ઈન્ડિયા ગેટ પર સન્નાટો છે. 

17/17

દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસ

સમગ્રે દેશમાં લાગુ જનતા કર્ફ્યૂનું પાલન કરાવવા માટે પોલીસની પણ એક ખાસ પહેલ જોવા મળી છે. બેફીકર ઘૂમતા લોકોને પોલીસના જવાન ફૂલ આપીને જનતા કર્ફ્યૂનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યાં છે.