Photos: શું છે અમદાવાદના ચંડોળા તળાવનો ઈતિહાસ, તસવીરોની મદદથી તમે પણ જાણો AtoZ માહિતી

ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે, જે શહેરના શાહ આલમ વિસ્તારમાં આવેલા આ તળાવનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે, જે અમદાવાદના સ્થાપના અને વિકાસ સાથે જોડાયેલો છે...ચંડોળા તળાવની સ્થાપના તો ખુબ જ સારા ઉદ્દેશ સાથે થઈ હતી પરંતુ ધીરે ધીરે તે દબાણનો અડ્ડો બન્યું અને આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ટોક ઓફ ટાઉન બનેલું છે. ત્યારે આવો ચંડોળા તળાવના ઐતિહાસિક ઈતિહાસમાં ગ્રાફિક્સના માધ્યમથી ડોકીયું કરી લઈએ. 

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image